બ્કેલ હોટ અંદાજમાં જોવા મળી સારા

admin
1 Min Read

જીક્યુ મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડસનું આયોજન મુંબઇમાં કરવામાં આવ્યું, આ એવોર્ડ ઇવેંટમાં અભિનેત્રી સારા અલી ખાન બ્કેલ હોટ અંદાજમાં જોવા મળી હતી, આ ઇવેન્ટમાં બધાની નજર સારા પર હતી,ઇવેન્ટમાં સારા એકદમ હોટ અને બોલ્ડ લાગી રહી હતી,આ પહેલા સારા વોગ એવોર્ડમાં પણ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી,અને તેનો એ લુક પણ ખુબ ચર્ચામાં રહ્યો હતો,કેદારનાથથી બોલિવુડમાં એન્ટ્રી કરવાવાળી સારા હમેશાં ખુબસુરત અંદાજમાં જોવા મળે છે,વાત કરીએ સારાના વર્કફંટની તો સારા જલ્દી જ ફિલ્મ લવઆજકલ 2માં કાર્તિક સાથે જોવા મળશે, અને અત્યારે સારા વરૂણધવન સાથે ફિલ્મ કુલીનંબરની સિકવલમાં જોવા મળશે….સારાનો આ પહેલો જીક્યુ મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડસ હતો, અને સારાની દરેક લુક એક સ્ટાઇસ્ટેટમેન્ટ હોય છે…..

Share This Article