અમરેલી જિલ્લામાં સવારથી જ આકાશમાં કાલા ડિંબાગ વાદલાઓ છવાયા હતા અને અમરેલી જિલ્લામાં દસ તાલુકાઓમાં મેઘાએ મુકામ કરતા લાંબા સમય પછી એક સાથે હલવા ઝાપટાથી લઈ ચાર ઇંચથી પણ વધુ વરસાદ પડતા લોકોએ વરસાદની આગમનને હેતથી વધાવ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -