સૈફ-કરીનાનો જોવા મળ્યો સ્ટાઇલીશ લુક

admin
1 Min Read

જ્યારે સ્ટાઇલિંગની વાત આવે તો બોલિવુડની બેબોનું નામ સૌથી ટોપ પર લેવામાં આવતું હોય છે,કરીના પોતાની ફિલ્મની સાથે સાથે તેના ફેશન સેંસને લઇને પણ ઘણી ચર્ચામાં રહેતી હોય છે,ખાલી કરીના જ નહિ પણ તેનો હેન્સમ હબી સૈફઅલી ખાનની સ્ટાઇનો પણ કોઇ જવાબ નથી,એક વાર ફરીથી આ કપલએ પોતાની સ્ટાઇલથી ફેન્સને ખુશ કરી લીધા છે,સૈફ અને કરીનાને મુંબઇના મહેબૂબ સ્ટુડિયોમાં સ્પોર્ટ કરવામાં આવ્યા હતા,

કરીના ફરી એકવાર પોતાના રેડિયો શો સાથે તૈયાર છે,શો વોટની સિઝન2 માટે જોવા મળ્યા હતા,જેના કરીના એકદમ ખુબસુરત નેવી બ્યુ વેસ્ટકોટની સાથે લાઇટ બ્યુ બેલ બોટમ ડેનિમમાં જોવા મળી હતી,તેની સાથે તેનો નીઓન સૈડલ્સ પહેર્યા હતા,કરીનાનો આ આખો લુક 76000નો હતો,તો સૈફઅલી ખાન પણ એકદમ કેઝુઅલ અવતારમાં જોવા મળ્યો સૈફએ ડેનિમ જીન્સની સાથે પ્લેન બ્લેક ટી શર્ટમાં જોવા મળ્યો….બન્નેનો લુક એકબીજાને કોમ્પિમેંટ કરી રહ્યો હતો…….

Share This Article