The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, May 13, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > સ્પોર્ટ્સ > આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં પંતને પડતો મુકાયો
સ્પોર્ટ્સ

આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટમાં પંતને પડતો મુકાયો

admin
Last updated: 02/10/2019 2:48 PM
admin
Share
SHARE

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુધવારથી વિશાખાપટ્ટનમ ખાતે 3 ટેસ્ટ મેચની સિરીઝ શરુ થવા જઈ રહી છે ત્યારે આ ટેસ્ટ સિરીઝમાં પંતને પડતો મુકવામાં આવ્યો છે. અને તેના સ્થાને રિદ્ધીમાન સાહાને ટીમમાં સ્થાના આપવામાં આવ્યું છે. આ અંગે ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ મેચ અગાઉ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, મારા મત મુજબ સાહા વર્લ્ડનો બેસ્ટ વિકેટકિપર છે. તેને જ્યારે જયારે રમવાની તક મળી છે ત્યારે ત્યારે તેણે ટીમ માટે યોગદાન આપ્યું છે. તે ઈજાના કારણે ટીમથી દૂર હતો પરંતુ અમને વિશ્વાસ છે કે તે બુધવારથી શરુ થનારી મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. જણાવી દઈએ કે સાહા પોતાના કરિયરની છેલ્લી મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2018માં કેપ્ટાઉન ખાતે રમ્યો હતો. જે બાદ તેને ઈજા થઈ હતી જેના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. મહત્વનું છે કે તેની ગેરહાજરીમાં પંતે 11 ટેસ્ટ મેચમાં વિકેટ કિપર તરીકે ફરજ નિભાવી હતી. પરંતુ પંત પોતાને મળેલી તકનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો જેના કારણે સાહાને ટીમમાં ફરી સ્થાન આપવામાં આવ્ચું છે.

 

You Might Also Like

છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો

24 વર્ષના યુવા ખેલાડીએ IPLમાં રચ્યો ઈતિહાસ, આ લિસ્ટમાં નંબર 1 ખેલાડી બન્યો

બેંગલુરુની હારનો સૌથી મોટો ખલનાયક બન્યો આ ખેલાડી, ખરા સમયે તેણે દગો આપ્યો

આ ખેલાડીને IPL રમવાનું પરિણામ ભોગવવું પડ્યું, હવે તેને એક વર્ષનો પ્રતિબંધનો સામનો કરવો પડશે

આશુતોષ અને વિપ્રરાજે લખનૌથી જીત છીનવી લીધી, પંતની કેપ્ટનશીપ હેઠળ LSG ને પહેલી હારનો સામનો કરવો પડ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Appleના નામે ચાલી રહ્યું છે મોટું ક્રિપ્ટો કૌભાંડ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ગેજેટ ટેક્નોલોજી 12/05/2025
ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 08/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
- Advertisement -

You Might Also Like

સ્પોર્ટ્સ

બુમરાહ અંગે મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચનું નિવેદન, કહ્યું – અમને તેની ખોટ વર્તાશે

2 Min Read
સ્પોર્ટ્સ

એમએસ ધોની નંબર વન બનશે, તેણે ફક્ત આટલા વધુ રન બનાવવા પડશે

2 Min Read
સ્પોર્ટ્સ

IPL 2025: મેચ ટિકિટ ઓનલાઈન કેવી રીતે બુક કરવી, કિંમત અને સંપૂર્ણ વિગતો જાણો

2 Min Read
સ્પોર્ટ્સ

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં દીપક પુનિયા અને અંતિમ પંઘાલનો થયો સમાવેશ

2 Min Read
સ્પોર્ટ્સ

IPLના ઇતિહાસમાં આજ સુધી આ ભારતીય ખેલાડીનો રેકોર્ડ તૂટ્યો નથી, આ સિઝનમાં પણ તેને તોડવો અશક્ય છે.

3 Min Read
સ્પોર્ટ્સ

62 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ ખેલાડીનું ઐતિહાસિક કામ

3 Min Read
સ્પોર્ટ્સ

અક્ષર કેપ્ટન બનતાની સાથે જ આવ્યો કેએલ રાહુલનો પહેલો પ્રતિભાવ, તેણે આ કહીને બધાના દિલ જીતી લીધા

3 Min Read
સ્પોર્ટ્સ

હવે આ ભારતીય ખેલાડી આ ટીમ સાથે ક્રિકેટ રમશે, 13 મહિના પહેલા તેણે ટીમ ઈન્ડિયા સાથે ટેસ્ટ મેચ રમી હતી

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel