The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, Jul 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > સ્પોર્ટ્સ > ઓપનિંગ ડેબ્યૂમાં રોહિતે ફટકારી સદી
સ્પોર્ટ્સ

ઓપનિંગ ડેબ્યૂમાં રોહિતે ફટકારી સદી

admin
Last updated: 03/10/2019 12:26 PM
admin
Share
SHARE

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભારતીય ટીમે પહેલા જ દિવસ થી શ્રેષ્ઠ બેટિંગની શરુઆત કરી દિધી છે. ભારતીય ટીમના ઓપનર તરીકે રોહિત અને મયંકની જોડીએ સદી ફટકારી હતી અને તેમની સદીની મદદથી ભારતે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે મજબૂત સ્થિતિ બનાવી લીધી છે. મહત્વનું છે કે વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. જયારે મેચ રોકાઈ ત્યારે ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 202 રનનો સ્કોર બનાવી લીધો હતો. મહત્વનું છે કે  રોહિત શર્માએ 154 બોલમાં 10 ફોર અને 4 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા.

રોહિતે ટેસ્ટમાં ઓપનિંગમાં આવીને પ્રથમ ઇનિંગ્સમાં જ સદી ફટકારી છે. ઓપનર તરીકે ટેસ્ટ કારકિર્દીમાં આ તેની પ્રથમ સદી છે. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા આ સાથે જ ભારતીય ઓપનરોના ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. તે ઓપનર તરીકે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બૅટ્સમેન બન્યો છે. આ પહેલા શિખર ધવન, લોકેશ રાાહુલ અને યુવા ખેલાડી પૃથ્વી શો આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

- Advertisement -

You Might Also Like

જસપ્રીત બુમરાહને કારણે એબી ડી વિલિયર્સે ભારતીય ટીમ મેનેજમેન્ટને ઠપકો આપ્યો, ડેલ સ્ટેનનો પણ ઉલ્લેખ કર્યો

ટીમ ઈન્ડિયાએ પોતાના પગમાં કુહાડો માર્યો છે, હવે જો હારી જાય તો કોણ જવાબદાર રહેશે?

MI ના ખેલાડીએ ઈંગ્લેન્ડમાં મચાવી ધમાલ, ડેબ્યૂ મેચમાં જ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો

કરુણ નાયરે વિશ્વ રેકોર્ડ તોડ્યો, નવો રેકોર્ડ બનાવ્યો; આવું કરનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી

શું કરુણ નાયર અને જીતેશ શર્મા પોતાની ટીમ બદલશે, શું તેમણે અચાનક મોટો નિર્ણય લીધો?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સરકારી સલાહ, પાસવર્ડ સંબંધિત આ 5 બાબતો યાદ રાખો, એકાઉન્ટ હેક થવાનું ટેન્શન નહીં રહે
ગેજેટ ટેક્નોલોજી 04/07/2025
આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય
ધર્મદર્શન 04/07/2025
આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 04/07/2025
રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ
હેલ્થ 03/07/2025
જમ્યા પછી તરત જ તમારું પેટ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે, તો આ દેશી પાવડરનો 1 ચમચી ખાઓ, તમને તરત જ રાહત મળશે
હેલ્થ 03/07/2025
- Advertisement -

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ કેટલા વાગ્યે શરૂ થશે, અહીં લંચ અને ચાના વિરામનો સમય છે

3 Min Read
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી

3 Min Read
સ્પોર્ટ્સ

શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક

2 Min Read
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે

3 Min Read
સ્પોર્ટ્સ

જીતેશ શર્માએ જોરદાર ઇનિંગ રમીને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી, જાણો ટાઇટલ માટે કોનો સામનો કરશે

2 Min Read
સ્પોર્ટ્સ

‘WTC ફાઇનલ હજુ પૂરી થઈ નથી’ – ઓસ્ટ્રેલિયાના સહાયક કોચે મોટું નિવેદન આપ્યું

2 Min Read
સ્પોર્ટ્સ

ભારતીય ટીમનો હારનો સિલસિલો ચાલુ, આર્જેન્ટિના સામે ત્રીજી હારનો સામનો કરવો પડ્યો

2 Min Read
સ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડની ધરતી પર આ ટીમ સાથે રમશે યુવા ભારતીય બેટ્સમેન, BCCIએ આપી લીલી ઝંડી

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel