એન્જેલિના જોલીની ફિલ્મમાં અવાજ આપશે ઐશ્વર્યા

admin
1 Min Read

એન્જેલિના જોલીની આગામી ફેન્ટસી ફિલ્મ ‘મેલફિસેન્ટઃ મિસ્ટ્રેસ ઓફ એવિલ’ના હિંદી વર્ઝનમાં ઐશ્વર્યા રાય પોતાનો અવાજ આપશે. એશ એક્ટ્રેસ એન્જેલિના જોલી માટે ડબિંગ કરશે. આ ફિલ્મ 18 ઓક્ટોબરે હિંદી તથા અંગ્રેજીમાં વર્લ્ડવાઈડ રિલીઝ થવાની છે……ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગે માહિતી આપી હતી. તરણે કહ્યું હતું, સત્તાવાર રીતે ઐશ્વર્યા રાયે ડિઝની યુનિવર્સ જોઈન કર્યું છે. તે ‘મેલફિસેન્ટઃ મિસ્ટ્રેસ ઓફ એવિલ’ના હિંદી વર્ઝન માટે એન્જેલિના જોલીને પોતાનો અવાજ આપશે……

એન્જેલિનાની આ ફિલ્મ 2014મા આવેલી ‘મેલફિસેન્ટ’ની સીક્વલ છે, જેમાં એન્જલિના લીડ રોલ પ્લે કરે છે.

Share This Article