સરકારી શાળાના શિક્ષક વિદ્યાર્થીઓને ‘હર હર શંભુ’ ગીત પર ડાન્સ સ્ટેપ શીખવતા દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. એક નેતાએ વીડિયો શેર કરતા કહ્યું કે તમામ શાળાઓમાં આવી પહેલને પ્રોત્સાહિત કરવી જોઈએ.
#संस्कृति_संस्कार ❤️🙏
कर्नाटक के एक विद्यालय का दृश्य,वीडियो में अध्यापिका प्राइमरी के छोटे -छोटे बच्चों को हर-हर शंभू गीत पर बहुत सुंदर तरीके से नृत्य करना सिखा रही है।
सभी विद्यालय में ऐसा संस्कृति,संस्कार का ज्ञान देना चाहिए।
बहुत सुंदर अभिनंदन करती हूँ🙏🏻
हर हर महादेव 🙏🏻❤️ pic.twitter.com/BAyS500haa— Anushka Singh (@Anushaka1980) December 29, 2022