કોમેડિ કિંગ અલી અસગર અમદાવાદની મુલાકાતે

admin
0 Min Read

આગામી 5 ઓકટોબરથી ઝી સિનેમા પર મૂવી મસ્તી વીથ મનિષ પોલ શોનું પ્રિમિયર લોન્ચ થવા જઈ રહ્યું છે ત્યારે તે શોના કોમેડિયન કિંગ અલી અસગરે અમદાવાદની મુલાકાત લીધી હતી.

જયા અલી અસગરે કાંકરીયા લેક અને એક મોલની મુલાકાત લીધી હતી. સાથે જ અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે ગરબાની પણ મજા માણી હતી. અલી અસગરે મૂવી મસ્તી વીથ મનિષ પોલ શો ના અનુવો પણ શેર કર્યા હતા.

Share This Article