એલે બ્યૂટી અવોર્ડ્સમાં છાયો જાહન્વીનો જાદુ

admin
1 Min Read

મુંબઈમાં શનિવારે યોજાયેલા એલે બ્યૂટી અવોર્ડ્સમાં બોલિવૂડ હસ્તીઓ જલવો દેખાડતી નજર આવી હતી. આ દરમિયાન જાનવી કપૂર પણ ખૂબજ ખાસ અંદાજમાં રેડ કાર્પેટ પર પહોંચી હતી.આ ઇવેન્ટમાં જાનવી કપૂર ગોલ્ડન બેઝની હોટ આઉટફિટમાં પહોંચી હતી અને કેમેરાને પોઝ આપ્યા હતા.

જાનવી કપૂરની આ આઉટફીટમાં ડીમ સાઈડ કટ્સ હતા અને ડીપ નેક હતા.વર્ક ફ્રન્ટની વાત કરીઓ તે જાનવી કપૂર પાસે અનેક મોટા પ્રોજેક્ટ્સ છે.તે ટૂંક સમયમાં ફિલ્મ ગુંજન સક્સેનામાં નજર આવશે. આ ફિલ્મમાં તે એક ફાઈટર પ્લેનની પાયલટની ભૂમિકામાં છે. જે એક બાયોપિક ફિલ્મ છે.

Share This Article