દાહોદ 16મોં ગ્રામીણ ઓલિમ્પિક્સ શરૂ

admin
0 Min Read

દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ ખાતે આવેલ રમત ગમત સંકુલ ખાતે 16 મોં ગ્રામીણ ઓલીમ્પિક્સ તથા નવા હોકી ગ્રાઉન્ડનું ઉદઘાટન કરાયું હતું.ગ્રામીણ રમતો જેવી કે દોડ ,કૂદકો ,કુસ્તી ,ખોખો,દોરડા ખેંચ,તિરંદાજી જેવી અનેક રમતો રમાશે.જેમાં વિજેતા ખેલાડીઓ ને રોકડ રકમ સરકાર તરફથી આપવામાં આવશે.રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ,સાંસદ જસવંતસિંહ ભાભોર,સહીત જિલ્લા અને તાલુકા ના અધિકારી ઓ સહીત પદાધિકારી ઓ અને રમતવીરો હાજર રહ્યા.

 

 

 

Share This Article