કર્ણાટકના બલ્લારીમાં શુક્રવારે એક રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુદાનમાં ગૃહયુદ્ધની સ્થિતિ એવી છે કે મોટા દેશો પણ તેમના નાગરિકોને બહાર કાઢવાનો ઇનકાર કરી રહ્યા છે. તેમણે કહ્યું, “પરંતુ ભારત સરકાર તેના પ્રયાસોમાં વ્યસ્ત હતી. અમે ઓપરેશન કાવેરી શરૂ કર્યું અને અમારા લોકોને પાછા લાવ્યા.”
- Advertisement -
Latest News
- Advertisement -