વડોદરા એસીબીએ શુક્રવારના રોજ કરજણ સબ રજીસ્ટ્રાર કચેરીમાં સફળ ઓપરેશન પાર પાડી કરજણ સબ રજિસ્ટ્રાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર નકુલ પરમારને રૂપિયા ૨,૪૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા લાંચ લેતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અણસ્તુ ગામના દિનેશ પટેલ કોઇ કામ અર્થે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગયા હતા. તેઓ પાસે લાંચની માંગ કરતાં વડોદરા એસીબીને જાણ કરતા એસીબી અધિકારીઓએ દિનેશ પટેલને સાથે રાખી નકુલ પરમારને રૂપિયા રુપિયા ૨,૪૦૦ ની લાંચ આપતાં એસીબીના અધિકારીઓએ નકુલ પરમારને રંગે હાથ ઝડપી પાડી તેની લાંચ રૂસ્વત ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી…
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
