લાહોરની એટોક જેલમાં સજા કાપી રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) એ મંગળવારે તોશાખાના કેસમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની સજાને સ્થગિત કરી દીધી છે. હાઈકોર્ટે ઈમરાનની ત્રણ વર્ષની સજા પર સ્ટે જારી કર્યો છે અને તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

Pakistan's former Prime Minister Imran Khan, center, is escorted by police officers as he arrives to appear in a court, in Islamabad, Pakistan, Friday, May 12, 2023. A high court in Islamabad has granted Khan a two-week reprieve from arrest in a graft case and granted him bail on the charge. (AP Photo/Anjum Naveed)
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -