The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Navratri 2023 > Navratri Celebration > Navratri Celebration 2023: સુરતની શેરીઓમાં રમાય છે યોગા ગરબા! જાણો કેવું છે સેલિબ્રેશન
Navratri 2023Navratri Celebration

Navratri Celebration 2023: સુરતની શેરીઓમાં રમાય છે યોગા ગરબા! જાણો કેવું છે સેલિબ્રેશન

Jignesh Bhai
Last updated: 03/10/2023 11:49 AM
Jignesh Bhai
Share
SHARE

Navratri Celebration 2023:  માત્ર ગરબા જ નહિ પરંતુ ફિટનેશન માટે પણ ઘણા લાભદાયક છે. આ યોગ ગરબાની ડિઝાઇન કરનાર એનિષએ 10 વર્ષનું રિસર્ચ કર્યું હતું.ફિઝિયાપથેરપી,સાઈકોલોજીસ્ટ,સાયકોથેરાપીસ્ટ,ડાયેટિશિયન,યોગનિષ્ણાત,ગરબા કોરિયોગ્રાફર વગેરે દ્વારા એનાલિસિસ કરી આ યોગ ગરબાની શોધ કરવામાં આવી છે. 2019માં આ યોગ ગરબા સુરતમાં શરુ કરવામાં આવ્યા હતા. આ યોગ ગરબા કોવિડ પેસશન્ટ્સને પણ કસરત કરાવી અને ગરબા રમાડી તાણમુક્ત કર્યા હતા.
Yoga Garba is played in the streets of Surat! Find out what the celebration is like

નવરાત્રીના તહેવારની ઉજવણી રાજ્યભરમાં જોર શોરથી ચાલી રહી છે. અને દર વર્ષે નવરાત્રીની ઉજવણીમાં સુરતીલાલાઓ કંઈક નવું કરતા રહે છે. ત્યારે આ વર્ષે સુરતની શેરીઓમાં ખેલૈયા ગરબાની સાથે રમી રહ્યા છે યોગ ગરબા.યોગ અને ગરબાની કોમ્બિનેશન એટલે યોગ ગરબા. આ માત્ર ગરબા જ નહિ પરંતુ ફિટનેશન માટે પણ ઘણા લાભદાયક છે. આ યોગ ગરબાની ડિઝાઇન કરનાર એનિષએ 10 વર્ષનું રિસર્ચ કર્યું હતું.

ફિઝિયાપથેરપી,સાઈકોલોજીસ્ટ,સાયકોથેરાપીસ્ટ,ડાયેટિશિયન,યોગનિષ્ણાત,ગરબા કોરિયોગ્રાફર વગેરે દ્વારા એનાલિસિસ કરી આ યોગ ગરબાની શોધ કરવામાં આવી છે. 2019માં આ યોગ ગરબા સુરતમાં શરુ કરવામાં આવ્યા હતા. આ યોગ ગરબા કોવિડ પેસશન્ટ્સને પણ કસરત કરાવી અને ગરબા રમાડી તાણમુક્ત કર્યા હતા. ત્યારે આ યોગ ગરબા આ વર્ષે શેરી ગરબામાં પણ લોકો રમી રહ્યા છે. પારંપરિક ગરબાની સાથે લોકો યોગ ગરબાના સ્ટેપ કરીને તેની પણ માજા મળી રહ્યા છે. આ ઉપરાંત પાર્ટી પ્લોટમાં પણ આ યોગ ગરબાન ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

- Advertisement -

You Might Also Like

શક્તિપર્વ નવરાત્રીમાં માં ભગવતીને દેશના શહીદો માટે બાલિકાઓએ પ્રાર્થના કરી

શું છે નવરાત્રીમાં દાંડિયાનો ઈતિહાસ?

રોટરી ક્લબ જમશેદપુરમાં વાઇબ્રન્ટ નવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

Navratri best street food : નવરાત્રીમાં ગરબા સાથે નાઇટ લાઇફ એન્જોય કરવા આ સ્ટ્રીટ ફૂડ કરો ટ્રાય

નવરાત્રી વ્રત રેસીપી: જો તમને ઉપવાસ દરમિયાન ખૂબ ભૂખ લાગે છે, તો સાબુદાણાની ખીચડી તૈયાર કરો અને ખાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

Navratri 2023Navratri History & Culture

નવરાત્રી શું છે અને શા માટે ઉજવીએ છીએ?

1 Min Read
Navratri 2023Famous Temples to Visit

નવરાત્રી વિશેષ: ભારતમાં દુર્ગા મંદિરોની અવશ્ય મુલાકાત લો

6 Min Read
Navratri 2023Navratri Celebration

નવરાત્રી 2023: હિન્દુ તહેવારના દરેક દિવસ માટે 9 રંગોળી ડિઝાઇન

2 Min Read
Navratri 2023Navratri Puja

નવરાત્રિના બીજા દિવસે કરવામાં આવે છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું તેનું નામ

2 Min Read
Navratri 2023Navratri Puja

નવરાત્રિ દરમિયાન અખંડ દીવો શા માટે પ્રગટાવો? જાણો તેનું મહત્વ, લાભ, નિયમો, મંત્ર અને શુભ સમય

7 Min Read
Navratri 2023Navratri Celebrationનેશનલ

નવરાત્રી ઉજવણી: આ યુવાને રામ મંદિર, પીએમ મોદી, ચંદ્રયાન-3 દર્શાવતી 3-કિલોની પાઘડી બનાવી જુઓ વિડીયોમાં

1 Min Read
Navratri 2023Navratri History & Culture

નવરાત્રીનું મહત્વ: નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?

3 Min Read
Navratri 2023Famous Temples to Visit

સોલ્ટ લેકની ટોચની 5 ભીડ ખેંચનાર દુર્ગા પૂજા

7 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel