વાઘોડિયા તાલુકાના સોમેશ્વરપુરા ગામ પાસે આવેલ ગવર્ન્મેન્ટ ટ્રેનીંગ સ્કૂલની ઘટના સામે આવી છે. મારૂતી ટ્રેનીંગ સ્કૂલની કેન્ટીંગમાં છુંત અછૂતને લઈ મહીલાંનો વિડિયો વાઈરલ થયો હતો. સફાઈ કામદારએ મહીલાંનો વિડિયો ઉતારી વાયરલ કર્યો હતો. મળતી વધુ માહિતી અનુસાર સફાઈ કામદાર નીરૂ બેન સોલંકીને કેન્ટીંગમાં ન પ્રવેશવાને લઈને મામલો બીચક્યો હતો. આ બાબતે સોલંકી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવી રહ્યું હતું. વાઘોડિયા પોલિસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાઈ હતી. વાઘોડિયા પોલિસએ કેન્ટીંગમાં કામ કરતા નીતા બેન તેમજ જયેશ ભાઈની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
