ગોંડલ નગરપાલિકા દ્વારા આજે એસી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સાંસદ પુત્ર નૈમિષભાઈ ધડુક, પીપળીયા, કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, તેમજ નગરપાલિકા વાહન શાખા ચેરમેન ગૌતમભાઈ સિંધવ સહિતનાઓ હાજર રહ્યા હતા પાલિકા તંત્રે જણાવ્યું હતું કે ગોંડલ નગરપાલિકા પાસે એસી એમ્બ્યુલન્સની કરી હતી રૂપિયા 14 લાખના ખર્ચે દેશી એસી એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે જેનાથી ખાસ કરીને દાઝી ગયેલ દર્દીઓને સુવિધા મળતી રહેશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -