જામનગર અને રાજકોટ બહેનો સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું :કરણસિંહ ચાવડા

Jignesh Bhai
2 Min Read

ઠેર ઠેર કમલમ ખાતે ક્ષત્રિય સમાજ આવેદનપત્ર પાઠવશે
ચાલો રાજકોટનો આપ્યો નારો :કરણસિંહ ચાવડા
ક્યાંક પણ અવ્યસ્વથા ના થાય તેના માટે સામે તકેદારી રાખી રહ્યા છે:કરણસિંહ ચાવડા
ખોટી રીતે પોલીસ અને સરકાર હેરાન ન કરે યુવાનો ભારે રોષ છે :કરણસિંહ ચાવડા
પરસોતમ રૂપાલાની શાયારી થી કરણસિંહ ચાવડા થાય નારાજ
શરમનો એક છાંટો હોય તો સામે થી ટિકિટ રદ કરો પરસોતમ રૂપાલા :કરણસિંહ ચાવડા
પરસોતમ રૂપાલાને ટિકિટ રદ કરવા સિવાય કોઈ સમાધાન નહીં : કરણસિંહ ચાવડા
સનાતન ધર્મને ટકાવી રાખવા માટે ક્ષત્રિય સમાજ પાળિયા થયા છે કરણસિંહ ચાવડા
સંતો મહંતો પરસોતમ રૂપાલાને સમજાવે અને ટિકિટ રદ કરાવે તો વિવાદનો અંત આવી શકે છે: કરણસિંહ ચાવડા
આગામી ૧૩ અને ૧૪ તારીખે હિંમતનગર, નર્મદા,ભરૂચ અને રાજકોટમાં મહાસંમેલન યોજાવાના છે: કરણસિંહ ચાવડા
અમે ડંકની ચોટ પર સંમેલન કરવાના છે મંજૂરી મળે કે ના મળે : કરણસિંહ ચાવડા
૧૩ તારીખ સંકલન અને કોર કમિટી ના વચ્ચે બેઠક થવાની છે અને તમામ સમાજ ઉપસ્થિત રેહવાના છે : કરણસિંહ ચાવડા
જો પરસોતમ રૂપાલા ફોર્મ ભરશે તો આ વિરોધ સમગ્ર લોકસભાની ૨૬ બેઠકો પર જોવા મળશે : કરણસિંહ ચાવડા
રાજકોટ બેઠક પર ક્ષત્રિય સમાજના અઢી લાખ મત છે સર્વ સમાજ ક્ષત્રિય સમાજની સાથે છે : કરણસિંહ ચાવડા
આમાં કોઈ સમાધાન નહિ માત્ર રૂપાલાની ટિકિટ રદ કરવી : કરણસિંહ ચાવડા

Share This Article