એક તરફ મહા વાવાઝોડા ની આગાહી કરાઈ છે જેથી દરિયાકાંઠે નહીં જવાબ ફરમાન ફરમાન કરાવ્યું છે અને હાલ વેકેશનનો માહોલ હોવાથી સહેલાણીઓ ભયના માહોલમાં સુંવાલી દરિયા દરિયા સુંવાલી દરિયા દરિયા પર મોજ માણી રહ્યા રહ્યા માણી રહ્યા રહ્યા છે.અરબી સમુદ્રના મધ્યમાં સર્જાયેલા મહા વાવાઝોડાને કારણે સુરતનું તંત્ર સજ્જ થઈ ગયું છે . સુરતમાં સુવાલી દરિયો હરવા ફરવા માટે જાણીતું સ્થળ છે . ત્યારે અહીં કોઈ અનિચ્છનીયા ઘટના ન બને તે માટે મરીન પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે . ભરતી સમયે સુવાલીના દરિયામાં મોજા ઉછડયા હતા. સાવચેતી અને સલામતીના ભાગરૂપે સહેલાણીઓની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ઓટ સમયે સહેલાણીઓ માટે આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવે છે . હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે તેથી સહેલાણીઓની ભીડ વધુ છે અને તેથી લોકોની સુરક્ષા અને સલામતીને લઈ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે .
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -