બગસરા શહેરમાં પૂ.જલારામ બાપાની 220મી જન્મ જયંતિ નિમિતે શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ લોહાણા સમાજનાં આગેવાન સહિત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે લોહાણા મહાજન વાડી ખાતે મહા આરતી સહિત પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મળતી વધુ માહિતી અનુસાર અમરેલી જીલ્લાના બગસરા શહેરમાં પૂ.જલારામબાપાની 220મી જન્મ જયંતિ નિમિતે શહેરના વિવિધ માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમજ લોહાણા સમાજનાં આગેવાન સહિત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે લોહાણા મહાજન વાડી ખાતે સાધુ સંતો તેમજ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ પૂ. જલારામ બાપાની શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ડી.જે તાલ સાથે કાઢવામાં આવી હતી. તેમજ લોહાણા પરિવારોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પુ.જલારામ બાપા જન્મ જયંતીની ભવ્ય ઉજવી કરી હતી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -