રાજકોટમાં શાકભાજી પકવતા ખેડૂતોને કમોસમી વરસાદ અને વાવાજોડાના કારણે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ શાકભાજીનું ધરુ નાખ્યું હતુ. પરંતુ વરસાદને લઇ ધરુ ફેઇલ ગયું છે. હવે નવુ ધરુ ઉગાડવામા સમય લાગવાને લઇ નવા પાક માટે રોપણીમા વિલંબ થાય તેમ છે. જેથી ખેડૂતોની સિઝન નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. ભૂખી ગામના ખેડૂતો દ્વારા જુદી જુદી શાકભાજીનુ ધરુ તૈયાર કરી બીજા ખેડૂતોને પુરુ પાડવામાં આવે છે. જો કે ફરીથી શાકભાજીની રોપણી મોડી થવાથી પાક પણ મોડો આવશે. જેશી શાકભાજીનું માર્કેટ પણ મોંઘુ થશે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -