અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામની પાણીની ટાંકી અતિ જર્જરીત હાલતમાં ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી હાલતમાં છે.રાજુલા કોટડી ગામના મફત પ્લોટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અતિ જર્જરીત છે આ પાણીની ટાંકી અનેક જગ્યાએથી લીકેજ પણ છે.કોટડી ગામના લોકો તેમજ આગેવાનોએ અનેક વખત રજુઆત કરી હોવા ચાત પણ કોઇ અધીકારીઓ પણ ફરક્યાં પણ નથી.આ ગામની વસ્તી અંદાજીત ૬ હજાર આસપાસની છે.કોટડી ગામની પાણીની ટાંકી અતિ જર્જરીત હાલતમાં ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી હાલતમાં છે.રાજુલા કોટડી ગામના મફત પ્લોટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અતિ જર્જરીત છે આ પાણીની ટાંકી અનેક જગ્યાએથી લીકેજ પણ છે.ઉલેખનીય છે કે આવા અનેક કિસ્સાઓમાં તંત્રના ભોગે લોકોને મુસ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
