જેતપુરમાં લેઉવા પટેલ સમાજ ભવન ખાતે ભાજપના શહેર તેમજ તાલુકા પ્રમુખ ની વરણી જયેશ ભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં કરવમાં આવી જેમાં જેતપુર શહેર ભાજપ પ્રમુખ તરીકે રમેશભાઈ જોગી અને મહામંત્રી તરીકે વિપુલભાઈ સચાણીયા અને બાબુભાઈ ખાચરીયા ની વરણી કરવામાં આવી તેમજ જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા અને તાલુકા ભાજપ સંગઠનને મજબૂત કરવામાં અથાગ પરિશ્રમ કરનારા દિનકરભાઇ ગુંદરિયા અને મહામંત્રી તરીકે વેલજીભાઇ સરવેયા તેમજ નવનીત ભાઈ ખુંટ તરીકે વરણીની જાહેરાત જયેશભાઇ રાદડિયાએ કરી હતી .
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -