The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Aug 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > બનાસકાંઠા > ડીસામાં એક તબીબે માનવતા નેવે મૂકી, હોસ્પિટલમાં સારવાર ન મળતા યુવકનું મોત
બનાસકાંઠા

ડીસામાં એક તબીબે માનવતા નેવે મૂકી, હોસ્પિટલમાં સારવાર ન મળતા યુવકનું મોત

admin
Last updated: 14/05/2020 10:25 PM
admin
Share
SHARE

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે દેશમાં કોરોના વાયરસની એન્ટ્રી થતા સાવચેતીના ભાગરૂપે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના વેપારીમથક ડીસા શહેરના ઢેબર રોડ વિસ્તાર પાસે એક યુવકને અચાનક પેટમાં દુખાતા ડીસા શહેરની ખાનગી હોસ્પિટલ ગાયત્રી મંદિર સામે આવેલા ભરત મકવાણાના ત્યાં લઈ જવામાં આવ્યો હતો.

તે તબીબે યુવકની જાતીય પૂછતા યુવકની જાતીય મોચી હોવાથી યુવકને સારવાર કરવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. જેને લઇને પરિવારજનોએ યુવકને લઈ આમથી તેમ ફરતા છેલ્લી ઘડીએ યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે પરિવારજનોએ પણ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, મારા પુત્રનાં મોત પાછળનું રહસ્ય ડોક્ટર ભરત મકવાણા છે, એવું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું, આ બાબતે પરિવારજનો પોલીસ ફરિયાદ દાખલ કરે તેવા પણ એધાણ વર્તાઇ રહ્યા છે.

You Might Also Like

Navratri culture 2023: નવરાત્રી અને માં અંબા સાથે જોડાયેલ છે ભવ્ય ઇતિહાસ! અહી નવરાત્રીની કઈક આમ થાય છે ઉજવણી

સલામ છે આ પોલીસ જવાનને! પોતાના ઘરે દીકરાનો જન્મ થયો છતાં જવાને પોતીની ડ્યુટીને આપ્યું હતું પ્રાધાન્ય

કેરળમાં એક વ્યક્તિના મોત બાદ મંકીપોકસનો ટેસ્ટ આવ્યો પોઝિટીવ

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા શેખ હુસૈન નાગપુરમાં વિરોધ કરતા કહ્યું: “મોદી કૂતરાની મોત મરશે”: શેખ હુસેન સામે નોંધાઈ ફરીયાદ

રાજકોટમાં કુરિયર આવ્યાનું કહી 3 શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી દબોચ્યો

TAGGED:banaskanthadeathdoctorgujrathospitalhumanity
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Dhanera's identity Samu Mama Bapji's lake started drying up
બનાસકાંઠા

ધાનેરાની ઓળખ સમુ મામા બાપજીનું તળાવ સુકાવા લાગ્યું

1 Min Read
Factory worker beaten to death with a stick in Rajkot's Shapar-Veraval on charges of theft, family mourns in hospital
રાજકોટ

રાજકોટના શાપર-વેરાવળમાં ચોરીના આરોપમાં કારખાનેદારે શ્રમિકને પટ્ટા-લાકડીથી ફટકારતા મોત, હોસ્પિટલમાં પરિવારનું આક્રંદ

2 Min Read
Policeman commits suicide by choking himself, cause of suicide intact
બનાસકાંઠા

પોલીસકર્મીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર, આપઘાતનું કારણ અકબંધ

1 Min Read
Crowds take whole village hostage to avenge girl's death, video goes viral
બનાસકાંઠા

યુવતીના મોતનો બદલો લેવા ટોળાએ આખા ગામને લીધું બાનમાં, વીડિયો વાયરલ

2 Min Read
Brutal attack on a couple in my village, woman strangled to death
સુરેન્દ્રનગર

મેરા ગામે દંપતી પર ઘાતકી હુમલો, મહિલાનું ગળું કાપી હત્યા

2 Min Read
Congress leader Rahul Gandhi reached Mansa to mourn the death of Sidhu Musewala
ઇન્ડિયા

કોંગ્રેસ નેતા રાહુલગાંધી સિદ્ધુ મુસેવાલાના મોતનો શોક વ્યક્ત કરવા માનસા પહોચ્યા

2 Min Read
SOG catching two bogus doctors from Muller in Bharuch
ભરુચ

ભરુચના મુલેર ખાતેથી બે બોગસ ડોક્ટરને પકડી પાડતી SOG

2 Min Read
Banaskantha- Anapur village with tight police security, pressure relief operation was carried out
બનાસકાંઠા

બનાસકાંઠા- અનાપુર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી હાથ ધરાઇ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel