સુભાસબ્રીજ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, ભાજપના સભ્યો તથા અગ્રણીઓ રહ્યાં હાજર

admin
1 Min Read

નરેન્દ્રભાઈ મોદી દ્વારા મન કી બાત કહેવામાં આવી હતી.તે જ રીતે હાલ લોકો પણ તેનો અમલ કરી રહ્યા છે,હાલ ઠેર-ઠેર લોકો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે,કહેવાય છે ને કે પ્રકૃતિને તમે બચવો પ્રકૃતિ તમને બચાવશે…તેમ જ એક બાળ એક વૃક્ષ….

અમદાવાદના સુભાસબ્રીજથી પોલીસ સ્ટેડીયમ સુધી વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું..જેમાં ૪૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું..જેમાં શ્રી કિરીટભાઈ સોલંકી..સાંસદ શ્રી..શ્રી અતુલભાઈ ભાવસાર ATMC ચેરમેન શ્રી….ગુજરાત સરકાર શ્રી નરેશ પવાર,રતનસિહ રાવ ભાજપ યુવા મોર્ચા..વગેરે ઉપસ્થિત રહ્યા હતા…અને વૃક્ષારોપણ બાદ તેનું જતન કરવાના પર્ણ લીધા હતાં…

Share This Article