Connect with us

દેવભુમિ દ્વારકા

દારૂબંધીના ધજાગરા ઉડાવતો દેશીદારૂનો વિડીયો થયો વાઇરલ

Published

on

રાજ્યમાં દારૂબંધી હોવા છતા અનેક જિલ્લાઓમાં દારૂનું વેચાણ થાય છે. ત્યારે હવે દેવભૂમિ દ્વારકામાં દારૂબંધીના ધજાગરા ઉડાવતો દેશી દારૂનો વીડિયો વાયરલ થયો છે. ઓખાના રેલવે સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે.. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ આપતો દેખાય છે. આ વીડિયો વાયરલ થતા પોલીસ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાશે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે. મહત્વનું છે કે ગુજરાતમાં દારૂબંધી છે તો પણ અનેક શહેરોમાં ખુલ્લેઆમ વેચાણ થતા વિડીઓ સામે આવતા રહે છે. દ્વારકામાં પણ બેફામ પાને દારુનું વેચાણના અનેક વખત સમાચારો સામે આવતા રહે છે. પરતું હાલમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં કોઈ શકાય છે કે એક વ્યક્તિ ખુલ્લેઆમ દારૂની પોટલીઓ વહેંચી રહ્યો છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

દેવભુમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા પંથકમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ બળદોને કુમકુમ તિલક કરી વાવેતરના શ્રીગણેશ કર્યા

Published

on

In Devbhoomi Dwarka panth, farmers started sowing kumkum tilak after sowing rains.

દેવભૂમિ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં તેમજ આગામી દિવસોમાં વાવણીલાયક વરસાદ થવાના વરતારાને લઇ ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી દીધા છે. ખેડૂતોએ કપાસ અને મગફળીના વાવેતર કરવાનું શરૂ કર્યું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા કલ્યાણપુર અને ભાણવર પંથક સહિતના જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસ્યો છે.

In Devbhoomi Dwarka panth, farmers started sowing kumkum tilak after sowing rains.

ત્યારે ખંભાળિયા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે. જ્યારે ગામોમાં ધોધમાર વરસાદ થતાં નદી-નાળાઓ પુર પણ આવ્યા હતા. તેમજ કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. વરસાદે વિરામ આપ્યો હોવાથી ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કરી બળદોને કુમકુમ તિલક કરી અને મોં મીઠા કરાવી શુભ ચોઘડીએ હરખની લાગણી સાથે ચોમાસા પાકની વાવણીના શ્રીગણેશ કર્યા છે.

Continue Reading

દેવભુમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા-ભાણવડના અમુક ગામોમાં વાવણીલાયક વરસાદ

Published

on

Sowable rain in some villages of Khambhaliya-Bhanwad of Devbhoomi Dwarka

ભાસ્કર ન્યૂઝ|/સુરજકરાડી/દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ભાણવડ અને કલ્યાણપુરના કેટલાક વિસ્તારમાં મેઘરાજાની ઘમાકેદાર એન્ટ્રી થઈ હતી.જેમાં અમુક ગામોના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી.ઓખા-મીઠાપુર પંથકમાં પણ મૌસમનો પ્રથમ ઘીંગો વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ખંભાળીયા શહેરમાં બપોરના એકાદ વાગ્યાના સુમારે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો.જોરદાર ઝાપટા પડતા શહેરના રાજમાર્ગો પર પાણી ફળી વળ્યા હતા.

Sowable rain in some villages of Khambhaliya-Bhanwad of Devbhoomi Dwarka

અસહ્ય બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં આનંદ છવાયો હતો.ખંભાળીયા, ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. ખંભાળીયા તાલુકાના સોનારડી, બેહ, બેરાજા, ભાડથર ગામોમાં સારા પ્રમાણમાં વરસાદ થયો હતો તેમજ હંજડાપર અને ગોલણ શેરડીના ગામોમાં ધોધમાર વરસાદ થતાં નદી-નાળા અને છેલળાઓમાં પૂર આવ્યા હતા તેમજ કલ્યાણપુર તાલુકાના રાણ-લિબંડી, માળી સહિતના ગામોમાં કેટલાક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયાના જાણવા મળ્યું હતું ભાણવડના ગ્રામ્ય પંથકમાં પણ અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે. જેથી ખેડૂતોમાં આનંદની લહેર જોવા મળી હતી.

Continue Reading

ગુજરાત

હવે ગુજરાતીઓએ ગોવા જવાની જરુર નથી….શિવરાજપુર બીચ આંતરરાષ્ટ્રીય સ્તર જેવો બનાવાશે

Published

on

By

શિવરાજપુર બીચને ગોવાના બીચ કરતાં પણ વધુ સુવિધાયુક્ત બનાવવામાં આવશે. ગુજરાતમાં ટુરિઝમ દ્વારા સર્વિસ સેક્ટરનું મહત્વ વધ્‍યું છે ત્યારે શિવરાજપુર બીચ દ્વારા રોજગારીની નવી તકો ઉત્પન્ન થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દ્વારકા જિલ્‍લાના શિવરાજપુરના બ્‍લૂ ફલેગ બીચ ખાતે રૂપિયા 20 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં નિર્માણ કરવામાં થનાર પ્રવાસી સુવિધાઓનું ખાતમુહૂર્ત તથા તખ્‍તીનું અનાવરણ કરી બીચના પ્રોજેકટ મોડેલનું નિરીક્ષણ કર્યું હતું.

ફેઝ-2 માં શિવરાજપુર બીચનું 80 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે. કુલ 100 કરોડના ખર્ચે શિવરાજપુર બીચને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરનો બીચ બનાવવામાં આવશે.

શિવરાજપુર બીચ ખાતે ફેઝ-1 અંતર્ગત સાયકલ ટ્રેક, પાથ-વે, પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા, ટોયલેટ બ્લોક, અરાઈવલ પ્લાઝા, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર સહિતની સુવિધાઓનું 20 કરોડના ખર્ચે નિર્માણ કરાશે. મહત્વનું છે કેઉલ્લેખનીય છે કે, ગુજરાત ટુરિઝમ એવોર્ડ-૨૦૨૦માં દેવભૂમિ દ્વારકાને શ્રેષ્‍ઠ તીર્થસ્‍થાનનો તેમજ શિવરાજપુર બીચને બેસ્‍ટ બીચનો ટુરિઝમ એવોર્ડ પ્રાપ્‍ત થયો છે.

Continue Reading
Uncategorized20 mins ago

વારાણસી પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટ પર સીએમ યોગી તેમનું સ્વાગત કરવા હાજર

Uncategorized45 mins ago

ઓફિસની દિશા બદલો, બદલાઈ જશે તમારું ભાગ્ય, જાણો શું કહે છે વાસ્તુ

Uncategorized15 hours ago

મહારાષ્ટ્ર, ગુજરાત અને એમપીમાં 7 સ્થળો પર દરોડા, ગઝવા-એ-હિંદ વિરુદ્ધ કાર્યવાહી

Uncategorized15 hours ago

મહિન્દ્રા ઈલેક્ટ્રિક કાર પર મોટો દાવ લગાવશે, $1.3 બિલિયન એકત્ર કરશે, જાણો સંપૂર્ણ વિગતો

Uncategorized15 hours ago

એક જમાનામાં ભારતીયોને મસૂરી જવાની પરવાનગી ન હતી… અને આ સ્થળનું નામ કંઈક આ પ્રકારનું હતું.

Uncategorized15 hours ago

હવે ડેસ્કટોપ યુઝર્સ પણ ગ્રુપ કોલ કરી શકશે, વોટ્સએપે એક નવું અપડેટ બહાર પાડ્યું છે

Uncategorized15 hours ago

ઉત્તરાખંડનું એક અનોખું સ્થળ, જ્યાં લોકો ઉનાળાની મુલાકાત લેવા માટે રાહ જુએ છે, તેનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહિ હોય

Uncategorized16 hours ago

Ramadan 2023: રમઝાન મહિનામાં ફિટ રહેવા માટે આ 5 રીતોને અનુસરો

Uncategorized4 weeks ago

પૂલ ટેબલ હત્યાકાંડ: બ્રાઝિલમાં ગેમ હારવા બદલ ખેલાડીની હાંસી ઉડાવતા 12 વર્ષની બાળકી અને સાત પુરુષોની ગોળી મારી હત્યા કરી

Uncategorized3 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

ગુજરાત4 weeks ago

ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચે શું તફાવત છે?

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized3 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

ભારતીય વાયુસેનાની ટીમ UAE પહોંચી, બહુપક્ષીય એક્સરસાઇઝ એક્સ ડેઝર્ટ ફ્લેગમાં ભાગ લેશે

Uncategorized4 weeks ago

ઓરેવા કંપની મૃતકોના પરિજનોને 10-10 લાખનું વળતર આપશે, ગુજરાત હાઈકોર્ટનો આદેશ

Uncategorized4 weeks ago

DRDOનો ઓફિસર પાકિસ્તાન માટે કરી રહ્યો હતો જાસૂસી! પોલીસે ધરપકડ કરી

Trending