The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અમદાવાદ > રસ્તા પર બેફામ દોડતા ડમ્પર : હાઈડ્રોલિક્સ ખુલી ગયું છતાં ડ્રાઈવર ડમ્પર હંકારતો રહ્યો
અમદાવાદ

રસ્તા પર બેફામ દોડતા ડમ્પર : હાઈડ્રોલિક્સ ખુલી ગયું છતાં ડ્રાઈવર ડમ્પર હંકારતો રહ્યો

admin
Last updated: 01/11/2020 12:37 PM
admin
Share
SHARE

શહેરમાં ફોર વ્હીલર વાહનો સિવાયના વાહનોના પ્રવેશ અને તેના આવનજાવન માટે ચોક્કસ સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. જોકે, સરખેજ ગાંધીનગર હાઇવે પણ શહેરની હદમાં આવી જતો હોવાથી આ નિયમ ત્યાં પણ લાગુ પડતો હોય છે ત્યારે એસજી હાઇવે પર માતેલા સાંઢની જેમ હંકારાતા ડમ્પરો કોઈનો જીવ લઈ લે તેવી ઘટના સામે આવી છે. હકીકતમાં એક અકસ્માતનો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બેફામ ડમ્પરનું હાઇડ્રોલિક્સ ખુલ્લી જતા ડમ્પરનો પાછળનો ભાગ ઉંચો થઈ ગયો હતો. જોકે તેમ છતાં ડ્રાઈવર બેફામ રીતે ડમ્પર હંકારતો રહ્યો હતો અને ડમ્પરનો પાછળનો ભાગ ધડાકાભેર ઓવરબ્રીજ સાથે ધડાકાભેર અથડાયો હતો. જોકે સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી પરંતુ આ પ્રકારના ડમ્પરો શહેરમાં બેફામ દોડી રહ્યા છે જેના કારણે અવાર નવાર અકસ્માત પણ સર્જાતા હોય છે.

- Advertisement -

https://twitter.com/TheSquirrelin/status/1322788571057586177?s=20

You Might Also Like

અમદાવાદમાં વધુ એક અકસ્માત: એલિસબ્રિજ પર કારે ટક્કર મારતા બાઇક સવારનું મોત

10 વર્ષમાં ગુજરાતની મહિલાએ 7 વખત પતિની ધરપકડ કરાવી પછી તેને જામીન પર છોડાવ્યો

ફિલ્મ “હિન્દુત્વ ચેપ્ટર વન – મૈં હિન્દુ હૂં”ના ટ્રેલરે મચાવ્યો હંગામો, દર્શકો 7 ઓક્ટોબરની જોઇ રહ્યાં છે રાહ

ફિઝિક્સ ક્લાસની સ્ક્રીન પર પ્લે થતો અશ્લીલ વિડીયો!

લપકામણ પ્રાથમિક શાળામાં બાળકોને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ હેતુથી બાળ સંસદ ચૂંટણી  યોજાઈ

TAGGED:accidentAhmedabaddumperVideoViral Video
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

A video with actors including Amitabh Bachchan was released to promote the Harghar Tricolor campaign
ઇન્ડિયા

હરઘર તિરંગા અભિયાનને પ્રોત્સાહન માટે અમિતાભ બચ્ચ્ન સહિતના કલાકારો સાથેનો વિડીયો થયો રીલીઝ

4 Min Read
Entering the flooded school, the teacher took the support of the chairs and the children stood in the water and held it
ઇન્ડિયા

પુરગ્રસ્ત શાળામાં પ્રવેશવા શિક્ષકે ખુરસીઓનો સહારો લીધો અને બાળકોએ પાણીમાં ઉભા રહીને તેને પકડી

1 Min Read
While on the road, Zomato delivery boy delivered Swiggy to me and helped me! The video went viral
ઇન્ડિયા

રોડ પર જતાં ઝોમેટો ડીલેવરી બોયની સ્વીગીના ડિલિવરી મેને કરી કઈક આમ મદદ! વિડીયો થયો વાઇરલ

2 Min Read
Video of Ukrainian air assault artillery flying Russian tanks shared by Ukraine Defense
ઇન્ડિયા

યુક્રેનિયન એર એસોલ્ટ આર્ટિલરીએ રશિયન ટેન્ક ઉડાડ્યાનો વિડીયો યુક્રેન ડિફેન્સે શેર કર્યો

2 Min Read
What a speed! The video of a retired railway employee giving 3 tickets in just 15 seconds went viral
ઇન્ડિયા

શું સ્પીડ છે! નિવૃત્ત રેલવે કર્મચારીએ 15 સેકન્ડમાં જ 3 ટિકિટ આપતો વિડીયો થયો વાઇરલ

1 Min Read
This is the fact behind the video of a child screaming car tampering with PayTM Fastag went viral.
ઇન્ડિયા

કારનો કાંચ સાફ કરતો બાળક PayTM FASTag સાથે ચેડા કરતો વિડીયો પાછળની આ રહી હકીકત

1 Min Read
The husband was beaten by the mob for kissing his wife at Ayodhya Ghat
ઇન્ડિયા

અયોધ્યા ઘાટ પર પત્નીને કિસ કરવા બદલ ટોળાએ પતિને માર માર્યો

1 Min Read
30% Ahmedabadis license revoked by RTO, you will be shocked to know the reason!
અમદાવાદ

30% અમદાવાદીઓના લાઇસન્સ RTOએ કર્યા રદ, કારણ જાણી ચોંકી જશો!

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel