અમરેલી : 13 વર્ષના બાળક ને જમવામાં 7 રોટલા આરોગી જાય છે

admin
1 Min Read

અમુક ઘટનાઓ કુદરતી રીતે આકાર લેતી હોય છે ને કોઈ અકલ્પનિય ઘટના અથવા તો વિશ્વાસ ન આવે તેવું એક નાનકડા બાળકનું વજન 140 કિલોગ્રામ હોય એવું ગળે ઉતરે નહિ પણ અમરેલી જિલ્લા ધારી ગીર પંથકના ખીચા ગામમાં 13 વર્ષના સાગર નામના બાળકનું 140 કિલો વજન છે ને જમવામાં 7 રોટલા આરોગી જાય છે..ખીચા ગામમાં સાવ ગરીબ પરિવારમાં જન્મેલો આ 13 વર્ષનો સાગરનું વજન છે સાત મણ…હા હા સાત મણ….સાત મણ એટલે 140 કિલો વજન આ 13 વર્ષના બાળકનો છે ને જમવામાં 7 રોટલા આરોગી જાય છે

140 કિલોનો આ બાળક…..દારુણ પરિસ્થિતિમાં રહેતો ગરીબ પરિવાર કાળી મજૂરી કરીને પરિવારનું માંડ માંડ પૂરું કરે છે પણ જન્મે જ આ સાગરનું હેવી હાઈટ બોડી જોનારાની આંખો ચાર કરી નાખે છે આ સાગર જમવામાં 7 રોટલા આરોગે છે પણ પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોય ને સાગર નું વજન ઓછું કરવા સરકાર યોગ્ય સહાય કરે તેવી પરિજનો આશા સેવી રહ્યા છે..

Share This Article