રાજુલામાં માલધારી સમાજ દ્રારા આયોજીત પ્રંથમ રકતદાન કેમ્પ મહુવા નવકાર બ્લડ બેંકના સહયોગથી યોજાયો હતો.આ કેમ્પમાં માલધારી સમાજના આગેવાનો રકતદાન કરીને સમાજમા નવી જાગૃતિ લાવવા પ્રથમ પહેલ કરી હતી.આ આયોજન કરવા માટે માલધારી સમાજ આગેવાનો તથા મહુવા નવકાર બ્લડ બેંકમાંથી કમલેશભાઈ શાહ ટીમ સાથે આવેલ હતા.આ પ્રસંગે રાજૂલા શહેર ભાજપના મહામંત્રી મહેન્દ્રભાઈ ધાખડા તથા અમરેલી જીલ્લા લધુમતી મોરચાના પ્રભારી સમીરભાઈ કનોજીયા ભરતભાઈ જાની,હાજર રહ્યા હતા.આ આયોજને સફળ બનાવા માટે માલધારી સમાજ ના યૂવાનો વિરલ હાડગરડા, ભાવેશ ધ્રાંગીયા, હરેશ લાંબરીયા, બાબુભાઈ ધ્રાંગીયા, વિકમ ગોલેતર,ડાયાભાઈ લાફકા.ભૂપત બામ્ભા, શૈલેશ લાફકા, જીણાભાઈ ગોલેતર, કાનાભાઈ બામ્ભા.સાથે સમાજ ના આગેવાનો એ જેહમત ઉઠાવી હતી.રાજુલામાં માલધારી સમાજ દ્રારા આયોજીત પ્રંથમ રકતદાન કેમ્પ મહુવા નવકાર બ્લડ બેંકના સહયોગથી યોજાયો હતો.આ કેમ્પમાં માલધારી સમાજના આગેવાનો રકતદાન કરીને સમાજમા નવી જાગૃતિ લાવવા પ્રથમ પહેલ કરી હતી
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
