અમરેલી : દ્રષ્ટિ દિન નિમિત્તે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો

admin
1 Min Read

અમરેલી જીલ્લાના ખાંભા દ્રષ્ટિ દિન નિમિત્તે ખાંભા સરકારી હોસ્પિટલ ખાતે જનરલ હોસ્પિટલ અમરેલી તથા શાંતા બા મેડીકલ કોલેજ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાંભા ના સહયોગ થી ખાંભા હોસ્પિટલમાં વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું  જેમાં 200 દર્દીઓને વિનામૂલ્યે દવા આવવા જવાનો  અને ઓપરેશનનો ખર્ચ આયોજક સસ્થા દ્વારા આપવામાં આવ્યો હતો. તદ્દન ઉપરાંત 15 દર્દીઓને આયોજકોના ખર્સે અમરેલી રીફર કરવામાં આવ્યા હતા. કેમ્પના પ્રારંભે c.d.h.o. શ્રી પટેલ. ખાંભા હોસ્પિટલના અધિક્ષ શ્રી ડો.એસ. બી.મીના તથા ડો.રોની મહેતા. ડો.જિજ્ઞા.પટેલ. ખાંભા ના આંખના ડો.મનોજ.પટેલ. ખાંભા ના સરપંચ. અમરીશજોષી ભીખુભાઇ બાટાવાળા.સુરેશ મકવાણા ઉપસ્થી રહી દીપ પ્રાગટય કરી નેત્ર દિન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.નેત્ર દિન કેમ્પમાં જનરલ હોસ્પિટલના આંખના ડો.રોની.મહેતા.ડો.જિજ્ઞા. પટેલ.દવારા. દર્દીઓને તપાસવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા નિલેશ.ગુજર. પ્રવીણ. પરમાર. સેખભાઈ. વત્સલ.જોષી. તથા હોસ્પિટલના સ્ટાફે સહિતનાં લોકોએ સહયોગ આપેલ…

 

Share This Article