ગુજરાતના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની સરકારના પાંચ વર્ષ પુર્ણ થયે અવસરે રાજ્યમાં વિવિધ કાર્યક્રમ ઉજવણી કરવામાં આવી રહી છે
ત્યારે આ અંતર્ગત અમરેલી જીલ્લામા પણ અવનવા વિકાસના કામોને થઇ રહ્યા છે ત્યારે ઘારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે ધારાસભ્ય જે.વી.કાકડીયાના હસ્તે બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ તકે ધારી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અશ્રવિનભાઈ કુજડીયા સહિતના મહાનુભાવો તેમજ ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિમાં રહ્યા હતા.
