જાફરાબાદમાં તાઉતે વાવાઝોડામાં માછીમારો નુકસાન પામેલી બોટની સહાય રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવી હતી જે સહાય માછીમારોના ખાતામાં આવતા ભાજપની સરકાર આભાર વ્યક્ત કર્યો હતો.

એક મહીના ટુંકા સમયમાં સાગર ખેડુ ના ખાતામાં સહાય આવતા સાગર ખેડુ ખુશ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ શ્રી સી, આર, પાટીલ સાહેબ, મત્સ્યોધ્યોગ મંત્રી શ્રી જવાહરલાલ ચાવડા સાહેબ, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ , પુર્વ સંસદિય સચીવ શ્રી હિરાભાઇ સોલંકી આ તમામ નો માછીમાર સમાજ ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
