અમરેલી : પાણીની ટાંકી અતિ જર્જરીત હાલતમાં

admin
1 Min Read

અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામની પાણીની ટાંકી અતિ જર્જરીત હાલતમાં ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી હાલતમાં છે.રાજુલા કોટડી ગામના મફત પ્લોટ વિસ્તારમાં આવેલી   પાણીની ટાંકી અતિ જર્જરીત છે આ પાણીની ટાંકી અનેક જગ્યાએથી લીકેજ પણ છે.કોટડી ગામના લોકો તેમજ આગેવાનોએ અનેક વખત રજુઆત કરી  હોવા ચાત પણ કોઇ અધીકારીઓ પણ ફરક્યાં પણ નથી.આ ગામની વસ્તી અંદાજીત ૬ હજાર આસપાસની છે.કોટડી ગામની પાણીની ટાંકી અતિ જર્જરીત હાલતમાં ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી હાલતમાં છે.રાજુલા કોટડી ગામના મફત પ્લોટ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અતિ જર્જરીત છે આ પાણીની ટાંકી અનેક જગ્યાએથી લીકેજ પણ છે.ઉલેખનીય છે કે આવા અનેક કિસ્સાઓમાં તંત્રના ભોગે લોકોને મુસ્કેલીઓ ભોગવવાનો વારો આવે છે.

Share This Article