બનાસકાંઠા જિલ્લાનો યાજાયો સ્નેહમિલન કાર્યક્રમ

admin
1 Min Read

બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ આદર્શ હાઈસ્કુલ ખાતે બનાસકાંઠા જિલ્લાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. બનાસકાંઠાના ભીલડી ખાતે આવેલ આદર્શ હાઈસ્કુલ ખાતે બનાસકાંઠા જિલ્લાના વીસીઈનું વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ભીલડી ખાતે સ્નેહમિલન યોજાયુ હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના તાલુકામાંથી તમામ હોદ્દેદારોનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હોદ્દેદારોએ દિવાળીનું સ્નેહમિલન વતી એકબીજાને મળીને આપ-લે કરી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે વીસીઈના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાંથી અને જિલ્લામાંથી તમામ નામ અનામી હોદ્દેદારો તેમજ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article