બનાસકાંઠા : બેરોજગાર યુવક યુવતીઓ દ્વારા આવેદનપત્ર અપાયું

admin
2 Min Read

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિનસચિવાલય જુનિયર કલાકૅ/ઓફિસ આસિસ્ટન્ટ વગૅ.3 ની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ રાખવા તથા ઝડપી પરિક્ષા લેવા બાબતે થરાદ. તાલુકાના બેરોજગાર યુવક યુવતીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિનસચિવાલય જુનિયર કલાકૅ ઓફીસ આસીસ્ટન્ટની જાહેરાત તા.12/10/2018 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવાની હતી, જેના કોલ લેટર પણ ઓનલાઈન થઇ ગયા છતાં. કોઈ કારણસર પરીક્ષા રદ કરવામાં આવી તાજેતરમાં ઇલેક્ટ્રીક મિડિયા માં જાહેર કરવામાં આવ્યું હતું કે બિનસચિવાલય જુનિયર કલાકૅ /ઓફીસ આસિફ વગૅ 3 ની પરીક્ષા લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસથી વધારીને સ્નાતક કરવાની વાત ચચાઇ રહી છે બેરોજગાર યુવાનો ના મતાનુસાર આવા તત્કાલ નિણર્ય થી.સતત અને સખત પુરષાથૅ કરનાર યુવક-યુવતી ઓનુ ભવિષ્ય જોખમમાં મુકાશે અમે છેલ્લા બે ત્રણ વષૅ થી સખત મહેનત કરી રહા છે બેરોજગાર યુવકો અને યુવતીઓ નું ભવિષ્ય જોખમમાં મુકાઇ જાય.એમ છે યુવક યુવતીઓ પાલનપુર ગાધીનગર સુધી ખચાઓ કરીને દેવામાં આવી ગયા છે બાળકો ના સ્વપ્ન ના તૂટી ગયા એવો ભાસ થઇ રહો છે તો આ વષૅ યોજાનાર પરિક્ષા ની લઘુતમ શૈક્ષણિક લાયકાત ધોરણ12 પાસ થી વધારીને સ્નાતક કરવાનો નિણર્ય મોફક રાખી તમામ યુવક યુવતીઓ ને તેમજ તેમના માતા પિતા એ સેવેલ સ્વપ્ન ના ને સાકાર કરવાનો મોકો આપવામાં આવે બેરોજગાર ને આશા છે કે ગતિશીલ ગુજરાત સરકાર દ્વારા જે કઇ પણ નિણર્ય લેવામાં આવ્યો છે તે નિણર્ય ને મોફક રાખીને ધોરણ 12 પાસ યુવક યુવતીઓ આ પરીક્ષા આપી શકે તેવી ન્રમ અપીલ સાથે અરજ કરી હતી આ વખતે ભરતી ધોરણ 12 પાસ પર કરવામાં આવે અને બેરોજગાર ના હિત માં નિણર્ય કરે એવી રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું

Share This Article