બિગ બોસ 13 ઘરની સ્પર્ધક હિમાંશીનો સ્ટાઇલ અંદાજ

admin
1 Min Read

હિમાંશી ખુરાના નામથી અત્યારે કોઇ અજાણ નથી…..હાલમાં હિમાંશી બિગ બોસ 13 માં જોવા મળી રહી છે………વાત કરીએ હિમાંશીની તે પંજાબની સુંદર અભિનેત્રીઓમાંની એક છે…….હિમાંશી ખુરાના એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે જે પંજાબના કિરાતપુર સાહિબની છે.27 વર્ષીય હિમાંશી આઉટફિટ વેસ્ટર્ન અથવા ઇન્ડિયન એવર લૂક પર રોક કરી રહી છે. તે હાલમાં આ સમયે બિગ બોસ 13 ઘરની સ્પર્ધક હિમાંશી ઘણીવાર સીધા ખુલ્લા વાળમાં જોવા મળે છે.

ગુડ સ્કિન બ્લેસ્ડ હિમાંશી વધારે બ્રાઈટ મેકઅપ કરે છે અને તે મેકઅપ વગર પણ એટલીજ સુંદર લાગે છે. બિગ બોસ13માં ઘણી સારી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી પણ થઈ હતી.શો માં જે કંટ્સ્ટેંટની સૌથી વધારે ચર્ચા થઈ તે પંજાબી સિંગર હિમાંશી ખુરાના છે. હિમાંશી ખુરાનાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી.

તેણે 2008માં ફક્ત 16 વર્ષની ઉંમરે મિસ લુધિયાનાનું ટાઈટલ જીત્યું હતું.ત્યાર બાદ તેની કારકિર્દીનો ગ્રાફ ઉંચે જતો હતોય તેણે મિસ નોર્થ જોન કોન્ટેસ્ટ પણ જીત્યો હતો. મોડલિંગમાં ઓળખ બનાવ્યા પછી હિમાંશીનો વર્ષ 2010માં એક પંજાબી વિડિયો આવ્યો હતો. વર્ષ 2013માં હાર્ડી સંધૂનાં ગીત સોચ દ્રારા હિમાંશીને ઘણું ફેમ મળ્યું હતું. આ વર્ષે આવેલી ફિલ્મ સાડ્ડા હક માટે હિમાંશીએ ઘણી પ્રસંશા વ્હોરી હતી.

Share This Article