રાજકોટ જિલ્લા ના ધોરાજી ખાતે લાલ શાહ પીર ના ઉર્ષ નિયમિત એ નાલ બંધ ગ્રુપ દ્વારા આયોજિત મનોરંજન લોક મેળાની રંગત જામી. ધોરાજી છેલ્લા બે વર્ષથી...
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ રામજી મંદિર ખાતે લોકપ્રિય ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા નાજન્મદિવસ નિમિત્તે હવન અને મહા આરતી યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં...
બનાસકાંઠા જિલ્લાના જિલ્લાના ડીસા શહેરના રિજમેન્ટ જોગણી માતાજીના મંદિર પાસે જુગાર રમતાં 3 શખ્સોઝડપાયાં હતા. સમગ્ર મામલે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ઉત્તર...
જૂનાગઢના ભેસાણમાં ડુંગળીના ભાવ ગગળતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. જૂનાગઢ ના ભેસાણ તેમજજિલ્લામાં આ વર્ષે મોટા ભાગના ખેડૂતોએ વધુ ઉત્પાદન મેળવવા માટે સફેદ,...
અમરેલી જિલ્લાના જાફરાબાદ પોલીસ પરીવાર ની સરાહનીય કામગીરી જાફરાબાદ પોલીસ તરફથી પ્રથમ વખત બ્લડ ડોનેશનકેમ્પ યોજાયો હતો. જાફરાબાદ પોલીસ દ્વારા જાફરાબાદમાં પ્રથમ વખત પોલીસ પરિવાર દ્વારા...
જામનગરની ભાગોળે આવેલા ફલ્લા વાડી વિસ્તારમાં મધરાત્રે વૃઘ્ધ પર ચાર જેટલા શખ્સોએ હુમલો કરી સોનાના ઠોરીયા અને૧૫ હજારની રોકડ મળી આશરે ૬૦ હજારના મુદામાલની લુંટ ચલાવી...
સાબરકાંઠા જિલ્લાના આર બી એસ કે માં પોતાનાં વાહનો ભાડે ફેરવનારા વાહન માલિકોએ આજે અચોક્કસ મુદ્દતની હડતાળનુંએલાન કરી દીધું છે. ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા તેમનું શોષણ કરાતું...
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે પૂજ્ય ભોજલરામ જયંતિ પ્રસંગે લોકડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. ભોજલરામબાપાની 237 જન્મ જયંતિ પ્રસંગે લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ વરસ્યો હતો. લોકગાયિકા યશ્ચિ...
દેશના અનેક રાજાની વિન્ટેજ કારને વડોદરા શહેરના કારીગરોએ મેન્ટેન અને રિનોવેટ કરી છે. કાર ખરીદવાનું દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે.ત્યારે શહેરના બે ભાઇઓ વર્ષ 1982 થી...
ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું,સાથે સાથે લોક દરબાર પણ યોજાયો. ભરૂચ જિલ્લાના નવનિયુક્ત ભરૂચ...