Vastu Tips: શું તમે જાણો છો ઘરમાં પોતું ક્યારે અને કેવી રીતે મારવું જોઇએ? જાણો આ વાત

admin
2 Min Read

Vastu Tips: શાસ્ત્રો અનુસાર આપણે ઘરમાં સાફ-સફાઇ રાખવી જોઇએ. જે ઘરમાં સાફ-સફાઇ ના હોય એ ઘરમાં લક્ષ્મીનો પ્રવેશ થતો નથી. પરંતુ શું તમે જાણો છો ઘરમાં પોતું ક્યારે અને કેવી રીતે મારવું જોઇએ, જો તમે ના જાણતા હોવ તો આજે જ જાણી લો આ વાતો.

ઘરમાં સાફ સફાઈ કરવા માટે દરેક ઘરમાં કચરા-પોતુંનો ઉપયોગ કરાય છે. આ બન્ને વસ્તુ ઘરમાં પ્રવેશ કરતી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાના પ્રતીક છે. તેથી અમે દરરોજ ઘરની સાફ-સફાઈ જરૂર કરવી જોઈએ. હમેશા ઝાડૂ-પોતું લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. જાણો વાસ્તુ પ્રમાણે પોતું કરવાના આ નિયમો….

પોતું લગાવતા પાણીમાં પાંચ ચમચી સમુદ્ર મીઠું મિક્સ કરવાથી જલ્દી સકારાત્મક અસર જોવા મળે છે અને નકારાત્મક ઉર્જાને ઓછું કરાઈ શકે છે.

ઘરમાં દરરોજ મીઠું મિક્સ પાણીથી પોતું લગાવવું શુભ ગણાય છે.

ઘરમાં રોજ પોતું લગાવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો નિવાસ થવા લાગે છે.

ગુરૂવારે ઘરમાં પોતું કરવાથી દેવી લક્ષ્મી રિસાઈ જાય છે.

પોતું લગાવતા પાણીમાં પાંચ ચમચી સમુદ્ર મીઠું મિક્સ કરવાથી જલ્દી સકારાત્મક અસર જોવા મળે છે અને નકારાત્મક ઉર્જાને ઓછું કરાઈ શકે છે.

જો તમે ઘરમાં પોતું લગાવી રહ્યા છો તો મીઠું મિક્સ કરી પોતું કરવું. આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જશે. ખરાબ તાકાતનો પણ તમારા પર કોઈ અસર નહી હશે.

The post Vastu Tips: શું તમે જાણો છો ઘરમાં પોતું ક્યારે અને કેવી રીતે મારવું જોઇએ? જાણો આ વાત appeared first on The Squirrel.

Share This Article