The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jul 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > આણંદ > ચીનમાં ચાર મેડલ જીતી વતન પરત
આણંદ

ચીનમાં ચાર મેડલ જીતી વતન પરત

admin
Last updated: 22/08/2019 6:29 AM
admin
Share
SHARE

ચીનમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત ચાર મેડલ્સ જીતી દેશનું ગૌરવ વધારનાર ગુજરાતની પુત્રી લજ્જા ગોસ્વામી વતન પરત ફરી છે. વડોદરા એરપોર્ટ પર લજ્જા ગોસ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ચીન ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરાયું હતું જેમાં વિશ્વભરમાંથી પોલીસ રમતવીરોએ ભાગ લીધો. હતો શુટિંગ ઇવેન્ટમાં ભારતે ડંકો વગાડતાં બે ગોલ્ડ સહિત 4 મેડલ્સ જીત્યાં. શુટિંગમાં ભારત વતી આ તમામ 4 મેડલ્સ ગુજરાતનાં આણંદની દીકરી અને ગુજરાત પોલીસમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતી લજ્જા ગોસ્વામીએ જીત્યાં હતા. વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ચીનમાં લજ્જાએ 2 વાર ગોલ્ડ પર નિશાન તાંક્યું. જ્યારે શુટિંગની જ અન્ય કેટેગરીમાં લજ્જાએ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પોતાને નામ કરી ચીનમાં ભારતનો ડંકો વગાડ્યો. વિશ્વસ્તરે દેશને ખ્યાતિ અપાવી વતન પરત ફરેલી ભારતીય આંતરરાષ્ટ્રીય શૂટિંગ પ્લેયર લજ્જા ગોસ્વામીનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.હતું

You Might Also Like

ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલનો વિજય, આંકલાવમાં રિકાઉન્ટીગમાં પણ અમિત ચાવડાની જીત

આઠમાં રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપ 2 હજારથી વધુ મતોથી આગળ

આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડના અંતે 2 બેઠક ઉપર ભાજપ આગળ

આણંદ જિલ્લામાં મતદાનના દિવસે 907 મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટીંગ

આણંદ જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકોની ચૂંટણી માટે 1,810 મતદાન મથકો ઉભા કરાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vitamin B-12 Deficiency: જો રાત્રે આ લક્ષણો દેખાય, તો તે વિટામિન બી-૧૨ ની ઉણપનો સંકેત હોઈ શકે છે.
હેલ્થ 02/07/2025
તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
હેલ્થ 01/07/2025
ધાણાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે, જાણો આ મસાલાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?
હેલ્થ 01/07/2025
આજ નું પંચાંગ 1 July 2025 : આજે અષાઢ ષષ્ઠી તિથિ છે, જાણો ક્યારે રહેશે શુભ મુહૂર્ત
ધર્મદર્શન 01/07/2025
મહિનાના પહેલા દિવસે આ રાશિઓનું ભાગ્ય ચમકશે, શુભ ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે
ધર્મદર્શન 01/07/2025
- Advertisement -

You Might Also Like

આણંદ

આણંદની 7 વિધાનસભા પર ચૂંટણીને લઈને તંત્ર સજ્જ

2 Min Read
આણંદ

આણંદની આણંદની સાત વિધાનસભા બેઠકો માટે 7 ઇકોફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરાશે

1 Min Read
આણંદ

આણંદ: 49 મતદાન મથકો મહિલા સંચાલિત સખી મતદાન મથક તરીકે ઉભા કરાશે

1 Min Read
આણંદ

આણંદની સાત વિધાનસભા મતવિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની ટીમ કાર્યરત

2 Min Read
આણંદ

ખંભાત બેઠક પર ભાજપ-કોંગ્રેસનો પ્રચાર, લગાવી રહ્યા છે એડીચોંટીનું જોર

2 Min Read
આણંદ

આણંદમાં ચૂંટણી નિરિક્ષકોએ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

1 Min Read
આણંદ

આણંદ જિલ્લામાં અધિકારીઓએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

2 Min Read
આણંદ

આણંદ જિલ્લાના 250 કરતા વધારે ગામડાઓના જાહેર નોટિસ બોર્ડ પર મતદાનની અપીલ કરવામાં આવી

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel