હેપ્પી બર્થ ડે અરુણા ઇરાની

admin
2 Min Read

અરુણાઇરાની હિંન્દી ફિલ્મ સિનેમાની જાણીતી અભિનેત્રી છે…..તેઓ બાળકલાકાર,કોમેડિયન,ખલનાઇકા,લીડ એક્ટેસ,જેવી અનેક પ્રકારના કિરદાર ભજવ્યા છે…..અરુણાઇરાનીએ પોતાના કરિયરમાં કુલ 300થી વધારે ફિલ્મો અને ટીવીશોમાં કામ ક્યું છે…..18 ઓગસ્ટ 1946માં મુંબઇમાં થયો હતો….અરુણાઇરાનીએ પોતાના કરિયરની શરુઆત બાળકલાકાર તરીકે ગંગા જમનાથી કરી….તે સમયએ તે ફક્ત નવ વર્ષની હતી,ત્યારબાદ બોલિવુડના સુપરહિટ સોંગ જેવા કે થોડા રેશમ લગતા હૈ,ચઢતી જવાની ચાલ મસ્તાની,દિલબર દિલ સે પ્યારે,મે શાયર તો નહિ….જેવા સોંગમાં તેમના પર્ફોમ્સ અત્યારે પણ લોકપ્રિય છે….તે સિવાય જહાઆરા,ફર્ઝ,ઉપકાર,આયાસાવનઝુમકે,કારવાં,જેવી સુપરહિટ ફિલ્મમો પણ કામ કરી ચુકી છે…..પરંતુ અરુણાને લોકપ્રિયતા 1971માં આવેલી ફિલ્મ કારવાં થી મળી હતી… અરુણાઇરાનીને 1984માં પેટ,પ્યાર ઔર પાર ફિલ્મ માટે ફિલ્મફેયર બેસ્ટ કો-એક્ટરનો એવોર્ડ મળ્યો હતો…તેની સાથે ફિલ્મ બેટા માટે પણ ફિલ્મફેયર એવોર્ડ મળ્યો હતો….અરુણાએ મોટા પરદાની સાથે સાથે નાના પરદા પર પણ પોતાની ઓળખ બનાવી છે….અરુણાએ કેટલી સિરિયલ જેવી કે કહાનીઘરઘર કી,ઝાંસી કી રાણી,દેખા એક ખ્વાબ,પરિચય,સંસ્કાર ધરાહર અપનો કી,માં કામ કર્યુ છે……..તેની સાથે સાથે કેટલીક ગુજરાતી સિરિયલમાં પણ કામ ક્યુ છે….છેલ્લે અરુણાએ ગુજરાતી ફિલ્મ ચલ જીવી લઇએમાં જોવા મળી હતી……વાત કરીએ અરુણાની પરસર્ન લાઇફ વિશે તો અરુણાના પિતાની થિયેટર કંપની હતી,તેમનો ભાઇ ઇન્દ્રકુમાર અને આદિ ઇરાની ફિલ્મ મેકિંગ સાથે જોડાઇલા છે…..અરુણાએ ડાઇરેક્ટર કુકુ કોહલી સાથે લગ્ન કર્યા છે…..હાલમાં અરુણા 14 વર્ષ પછી નાના પરદા પર શો દિલ તો હેપ્પી હૈ જી માં કામ કરી રહી છે……

Share This Article