હેપ્પી બર્થ ડે નરેશ કનોરિયા

admin
2 Min Read

ગુજરાતી ફિલ્મજગતના અમિતાભબચ્ચન એટલે નરેશકનોરિયા,નરેશકનોરિયાએ વર્ષથી ગુજરાતી સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી છે, નરેશકનોરિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943માં થયો,તેમને ખુબ નાની ઉંમરથી કામ કરવાની શરૂઆત કરી હતી, તેઓએ 8 વર્ષની ઉંમરથી તેમના મોટાભાઇ મહેશની સાથે સ્ટેજશોમાં કામ કરવાનું શરુ ક્યું હતું, મહેશકનોરિયા એક જાણતા મ્યુઝસ્યન છે….નરેશ અને મહેશની જોડી પહેલી ગુજરાતી જોડી છે,જેમને 1980માં અમેરિકા જઇને પર્ફોમ્સ કર્યુ હોય, બન્ને ભાઇ ફિલ્મની દુનિયામાં પણ સાથે જ પગ મુક્યો, નરેશ કનોરિયાની પહેલી ફિલ્મ હતી વેલીને આવ્યા ફુલ અને આ ફિલ્મમાં મહેશ મ્યુઝિક આપ્યુ હતું, નરેશ કનોરિયાએ કુલ 314 ગુજરાતી ફિલ્મોમાં કામ ક્યુ છે,તેમને 1980 થી લઇને 1990 સુધી કેટલીક સુપરહિટ ફિલ્મો આપી છે, જેવી કે મા-બાપને ભુલશો નહિ, રાજવીર,મારુ માલન તેમા કેટલીક ટોચની અભિનેત્રી સાથે કામ ક્યુ છે,અરુણાઇરાની,રોમાંમાણેક,સેન્હલતા……વાત કરીએ તેમની પર્શનલ લાઇફની તો નરેશ કનોરિયાના પત્ની રતન કનોરિયા અને તેમના બે દિકરા હિતુ અને સુરજ કનોરિયા જેમાં હિતુ એક સફળ એક્ટર છે, અને સુરજએક સારો મુઝિક ડાઇરેક્ટર છે, મહેશ અને નરેશની જોડીની જેમ સુરજ અને હિતુની જોડી જેવા મળે છે, વાત કરીએ મહેશ કનોરિયાની તો તેવો પાટણથી પાર્લામેન્ટના મેંમબર રહી ચુક્યા છે…..તથા હિતુ પર રાજકારણમાં સારુ નામ ધરાવે છે,નરેશ છેલ્લે મલ્હાર ઠાકર સાથે મિટનાઇટ વિથ મેનકા જોવા મળ્યા હતા તેની સાથે સાથે 2019માં આવેલી ફિલ્મ જીગર જાનમાં જોવા મળ્યા હતા……

Share This Article