હેપ્પી ચિલડ્રન્સ ડે – શા માટે ઉજવાય છે બાળ દિવસ

admin
1 Min Read

ભારત ભરમાં 14 નવેમ્બરને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે તમામ સ્કુલો, શાળાઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. પરંતુ 14 નવેમ્બરને બાળ દિન તરીકે કેમ ઉજવવામાં આવે છે. અને આ દિનની ઉજવણી ક્યારથી શરૂ કરવામાં આવી આવો જાણીએ વન ઈન્ડિયાના ડે સ્પેશિયલ અહેવાલમાં

વિઓ-2 – 14 નવેમ્બરને બાળ દિન તરીકે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુંનો જન્મ થયો હતો. વડાપ્રધાન નહેરુને બાળકો ખૂબ જ પ્રિય હતા. આ કારણે આ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

dawn.com

પંડિત જવાહરલાલ નહેરુંને બાળકો પ્રતિ એટલો લગાવ હતો કે તેઓ કહેતા કે બાળકો તો દેશનું ભવિષ્ય છે. બાળકોનો યોગ્ય રીતે ઉછેર થવો જોઈએ. વડાપ્રધાન નહેરુંને બાળકો ચાચા નહેરું કહીને પણ બોલાવતા હતા.

વિઓ-3 આમ તો ભારતમાં બાળ દિન 1925થી ઉજવાતો હતો. પરંતુ યુએનએ 20 નવેમ્બર 1954ના રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. પરંતુ વિશ્વમાં અલગ અલગ તારીખે બાળ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જવાહરલાલ નહેરું પોતાનો મોટાભાગનો સમય બાળકો સાથે વિતાવતા હતા. તેમણે આઝાદી પછી બાળકોના શિક્ષણ, પ્રગતિ અને કલ્યાણ માટે ઘણું કામ કર્યું  હતું.

Share This Article