The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Azadi Ka Amrit Mahotsav > Nari Shakti > મિસ યુનિવર્સઃ હરનાઝ કૌર સંધુ જેના પર આજે દરેકને ગર્વ છે
Nari Shakti

મિસ યુનિવર્સઃ હરનાઝ કૌર સંધુ જેના પર આજે દરેકને ગર્વ છે

admin
Last updated: 06/08/2022 4:22 PM
admin
Share
SHARE

ભારતની હરનાઝ કૌર સંધુ મિસ યુનિવર્સ 2021 જીતી છે. ઇઝરાયેલના ઇલાતમાં સોમવારે સવારે 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઇ હતી, જેમાં ભારતની પુત્રી હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. ભારતને 21 વર્ષની લાંબી રાહ બાદ આ ખિતાબ મળ્યો છે. ભારતની મિસ ઈન્ડિયા હરનાઝ કૌર સંધુની સાથે મિસ સાઉથ આફ્રિકા અને મિસ પેરાગ્વે પણ ટોપ-3માં સામેલ થઈ હતી. મિસ પેરાગ્વે ફર્સ્ટ રનર અપ અને સેકન્ડ રનર અપ મિસ સાઉથ આફ્રિકા રહી હતી.અંતિમ રાઉન્ડમાં, ત્રણેય સ્પર્ધકોને પૂછવામાં આવ્યું કે તેઓ સ્પર્ધા નિહાળતી તમામ મહિલાઓને શું સલાહ આપવા માંગે છે. હરનાઝ કૌર સંધુએ આ સવાલનો સુંદર જવાબ આપ્યો અને મિસ મેક્સિકોનો તાજ મિસ ઈન્ડિયાને આપવામાં આવ્યો. આવો જાણીએ કોણ છે હરનાઝ કૌર સંધુ?

પંજાબના ચંદીગઢની રહેવાસી હરનાઝ કૌર સંધુ હાલમાં 21 વર્ષની છે. તેનો જન્મ પંજાબના શીખ પરિવારમાં થયો હતો. હરનાઝ કૌન સંધુ ફિટનેસ અને યોગ પ્રેમી છે. હરનાઝે 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. ત્યારથી તેને મિસ યુનિવર્સનો ખિતાબ જીતવાનો શોખ હતો. 2017માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યા બાદ હરનાઝ કૌર સંધુએ 2018માં એવરી મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો હતો. આ બે સ્પર્ધા જીત્યા બાદ હરનાઝે મિસ ઈન્ડિયા 2019માં ભાગ લીધો હતો. જ્યાં તે ટોપ 12માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.

- Advertisement -

હરનાઝ કૌર સંધુને ફિલ્મો ખૂબ જ પસંદ છે. મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીત્યા પહેલા પણ તેની પાસે બે પંજાબી ફિલ્મો હતી. યારા દિયા પૂ બરન અને બાઈ જી કુટ્ટંગે એ હરનાઝની બે પંજાબી ફિલ્મો છે, જે વર્ષ 2022માં રિલીઝ થશે.શોના હોસ્ટ સ્ટીવ હાર્વેએ મિસ ઈન્ડિયા હરનાઝ કૌર સંધુને મિસ યુનિવર્સ 2021 ની વિજેતા જાહેર કરી ત્યારે આખું સ્ટેડિયમ આનંદથી ગુંજી ઉઠ્યું. હરનાઝ કૌર સંધુનું નામ વિજેતા તરીકે જાહેર થતાં જ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. મિસ મેક્સિકો એન્ડ્રીયા મેજાએ હરનાઝને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવ્યો હતો.

- Advertisement -

21 વર્ષની હરનાઝ કૌર સંધુએ ઈઝરાયેલના ઈલિયટમાં આયોજિત 70મી મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને ત્રીજી વખત ભારતને આ ખિતાબ અપાવ્યો છે. હરનાઝ કૌર સંધુ પહેલા લારા દત્તા 2000માં મિસ યુનિવર્સ બની હતી. જે બાદ હરનાઝ કૌર સંધુ બરાબર 21 વર્ષ બાદ મિસ યુનિવર્સ બની હતી. લારા અને હરનાઝ સિવાય સુષ્મિતા સેને 1994માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો.

- Advertisement -

You Might Also Like

નારી શક્તિને સલામ: અવનિ ચતુર્વેદી, લડાકુ વિમાન એકલી ઉડાવનાર ભારતની પ્રથમ મહિલા પાઈલટ

નારી શક્તિને સલામ: અમૃતા પ્રીતમ, એક વિલક્ષણ વ્યક્તિત્વ અને એક અનેરી લેખીકા

એક દબંગ મહિલા પોલીસ કર્મી! ફિલ્મી ઢબે પોકડ્યા લુટારુઓને…

નારી તું ના હારી! બોમ્બબ્લાસ્ટમાં બંને હાથ ગુમાવ્યા હવે આ મહિલા લોકોના હક માટે લડે છે

સલામ છે આ નારીને! મહિલાને તમે એમ્બ્યુલન્સ ચલાવતા જોઇ છે? અમદાવાદના ગીતાબેન 14 વર્ષથી ચલાવે છે એમ્બ્યુલન્સ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય
ધર્મદર્શન 16/06/2025
આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 16/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
WhatsApp યુઝર્સના અનુભવમાં થશે ફેરફાર, ચેટિંગ-કોલિંગ ફીચરમાં થયો મોટો ફેરફાર
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
ઈંગ્લેન્ડની ધરતી પર ભારતીય ટીમનો રેકોર્ડ આટલો જ છે, તેણે અત્યાર સુધીમાં ફક્ત આટલી જ ટેસ્ટ મેચ જીતી છે
સ્પોર્ટ્સ 14/06/2025
- Advertisement -

You Might Also Like

Nari Shakti

Nari Shakti: અરૃણિમાએ એન્ટાર્કટિકાના સૌથી ઉંચા શિખરને સર કરી ઇતિહાસ રચ્યો

1 Min Read
Nari Shakti

Nari Shakti: ધો-10 પાસ મહિલાની સજીવ ખેતીના ક્ષેત્રમાં ક્રાંતિ

2 Min Read
Nari Shakti

શાકભાજી વેચનારની દીકરી અંકિતા નાગર બની સિવિલ જજ

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel