કાર્તિક આર્યનનો વિડિયો થયો વાઇરલ

admin
1 Min Read

બોલિવુડના અભિનેતા કાર્તિક આર્યનનો એક વિડિયો સોશિયલ મિડિયા પર ખુબ તેજીથી વાઇરલ થઇ રહ્યો છે,આ વીડિયો જોતા તેમને કાર્તિકની ફેન ફોલોઇંગનો અંદાજો આવી જશે, વિડિયોમાં કાર્તિકની એક ઝલક પામવા માટે તેની ફિમેલ ફેન્સ કેટલીવાર સુધી તેની રાહ જોઇ રહી છે,અને જ્યારે કાર્તિક તેમને મળે છે ત્યારે તેમના રિએક્શન જોવા લાયક હતું,કાર્તિકને ટચ કરતા એ મહિલા કાંપવા લાગી હતી, તેને વિશ્ર્વાસ ન હતો થઇ રહ્યો કે તે કાર્તિકની સામે ઉભી છે,કાર્તિકએ તેને ગળે લગાવી,વિડિયોમાં તમે જોઇ શકો છો કે કાર્તિક જોવો બહાર આવીને તેની ફિમેલ ફેન્સને રાહ જોવડાવા માટે સોરી કહે છે,કાર્તિક પોતાની વાત પુરી કરે એ પહેલા જ એક ગર્લ કાર્તિકની સામે પોતાના ઘુટન પર બેસી જાય છે,તે પછી કાર્તિક તેને ઉભી કરી ગળે લગાવે છે,સોશિયલ મીડિયા પર આ વિડિયો ખૂબ તેજીથી વાઇરલ થઇ રહ્યો છે,અને જોઇને કાર્તિકના આ વ્યવહારની પ્રશંસા કરી રહ્યા છે…..વાત કરીએ કાર્તિકના વર્કફંટની તો કાર્તિક જલ્દી જ સારા અલી ખાન સાથે લવ આજ કલ 2માં જોવા મળશે તેની સાથે અત્યારે તે ભૂમિપેડનેકર અને અનન્યા પાંડે સાથે પતિ પત્ની ઔર વોનું શુટિંગ કરી રહ્યો છે……

Share This Article