જાણો કોણ દુનિયાની સૌથી સુંદર મહિલા

admin
1 Min Read

ખૂબસુરતી,સુંદરતાના પ્રમાણ વ્યક્તિ દીઠ બદલાતા હોય છે……સુંદરતાને માપવા માટે કોઇ સાધન નથી હોતુ…..દરેકના તેને જોવાના નઝરીયા કે રીત અલગ હોય છે…..પણ શુ તમે જાણો છો કે દુનિયાની સોથી સુંદર સ્ત્રી કોણ છે!!! ગૉલ્ડન રેશિયો ઓફ બ્યૂટી ઑફ સ્ટાન્ડર્સ; અનુસાર અમેરિકન સુપરમોડલ બેલા હેડીડ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી છે, વૈજ્ઞાનિકોએ વિક્ટોરિયાના સિક્રેટ મોડલના ચહેરાને પસંદ કર્યો છે,બેલાનો ચહેરો આ ઢાંચા પર ફીટ બેસે છે, બેલાની સુંદરતા ગ્રીક ગણના અનુસાર પર્ફેક્ટ સુંદરતા છે, તેના ચહેરાને માપ માનકોએ પર્ફેક્ટ ચહેરો ગણાવ્યો છે, 23 વર્ષીય બેલાનો ચહેરો આ માપને 94.35 ટકા મળતો આવે છે. જેને લઇને બેલા હેડીડને દુનિયાની સૌથી સુંદર મહિલા તરીકે પ્રમાણિત કરવામાં આવી છે.વાત કરીએ બેલાની તો બેલા એક અમેરિકન મોડલ છે……તેને 2016માં  મોડલ ઓફ ધ યરનો ખિતાબ મળ્યો હતો…….

Share This Article