1968માં આવેલ શમ્મી કપૂરની ફિલ્મ ‘બ્રહ્મચારી’ના ફેમસ સોન્ગ ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ એકવાર ફરીવાર સાંભળવા મળશે. કુણાલ ખેમુની અપકમિંગ કોમેડી ફિલ્મ ‘લૂટકેસ’માં આ સોન્ગનું રિક્રિએશન કરવામાં આવ્યું છે. ‘લૂટકેસ’ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે…….લૂટકેસ’ના ડિરેક્ટર રાજેશ કૃષ્ણનને એક ઇન્ટરવ્યૂમાં ક્લાસિક નંબર્સના સતત થઇ રહેલ રીમિક્સિંગના વિવાદ પર સફાઈ આપતા જણાવ્યું હતું કે, ‘અમે ફિલ્મ બ્રહ્મચારી માટે સોંગના ઓરિજિનલ કમ્પોઝિશન સાથે કોઈ છેડછાડ કરી નથી. અમે ફિલ્મમાં આખું ગીત એમનું એમ જ રાખ્યું છે….લૂટકેસના ટીઝરમાં જોવા મળે છે કે ફિલ્મના હીરોને પૈસાથી ભરેલ બેગ મળે છે. આ જ બેગને લઈને ઘણી બધી ઘટના થાય છે જેમાં ભરપૂર કોમેડી હોય છે. આ સ્ટોરીના બેકગ્રાઉન્ડમાં આ સોન્ગ વાગતું હોય છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -