જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી માધુરી

admin
1 Min Read

ડાન્સ રિયાલિટી શૉની જજ માધુરી દીક્ષિતે ડાન્સ દિવાને 2ના ગ્રાન્ડ ફિનાલેમાં જબરદસ્ત પર્ફોર્મન્સ આપી સૌકોઈનું દિલ મોહી લીધું હતુ. માધુરીએ તેની જ ફિલ્મ કલંકના સોંગ તબાહ હો ગયે અને ઘર મોરે પરદેસિયા પર ડાન્સ કર્યો હતો. ફિનાલેમાં પ્રિયંકા ચોપરા પણ તેની ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચી હતી. તેણે માધુરીનો ડાન્સ જોઈ માધુરીને રિયલ ડ્રીમ ગર્લ કહી હતી.ડાન્સ ક્વીન તરીકે જાણીતી માધુરિએ પોતાના ડાન્સ અને હુસનના જાદુથી દરેકને મંત્રમુગ્ધ કરી લીધા હતા,વાત કરીએ માધુરિની તો એક લાબાં બ્રેક પછી માધુરિ ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળી હતી,ત્યારબાદ મલ્ટીસ્ટાર્ર ફિલ્મ કલંકમાં માધુરિ જોવા મળી, ફિલ્મનું સોન્ગ ઘર મોરે પરદેસિયા પર ડાન્સ દિવાને 2ના ગ્રાન્ડ ફિનાલેમાં માધુરિ છે જોરદાર ડાન્સ કર્યો હતો… આ ડાન્સ દિવાનેની બીજી સિઝન હતી…..

Share This Article