મલાઈકા-અર્જુન ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન

admin
1 Min Read

થોડા દિવસ પહેલાં જ મલાઈકા અરોરા-અર્જુન કપૂરનાં લગ્નના સમાચાર આવ્યા હતા, જોકે બંનેએ તેને નકારી કાઢ્યા છે. મલાઇકા સાથેની અર્જુનની બૉન્ડિંગ લોકોને બહુ ગમી રહી છે. હવે મલાઇકાએ અર્જુન સાથેનાં તેનાં ડ્રિમ વેડિંગ અંગેની વાત કરી છે.નેહા ધૂપિયાના ચેટ શોમાં મલાઇકાએ અર્જુન સતહેના તેના ડ્રિમ વેડિંગ અંગેની વાત કરી. તેણે કહ્યું કે, મારાં ડ્રિમ વેડિંગ બીચ પર થશે અને તે એક વ્હાઇટ વેડિંગ હશે. લગ્નમાં તે એલી સાબ ગાઉન પહેરશે.વધુમાં મલાઇકાએ જણાવ્યું કે, મારી ગર્લગેન્ગ મારી બ્રાઇડ્સમેડ બનશે. મને બ્રાઇડ્સમેડનો કૉન્સેપ્ટ બહુ ગમે છે………..અર્જુન અંગે વાત કરતાં મલાઇકાએ જણાવ્યું કે, અર્જુનને લાગે છે કે, હું તેના સારા ફોટોઝ નથી પાડતી જ્યારે તે મારા બેસ્ટ ફોટોઝ ક્લિક કરે છે………બંનેની લવ સ્ટોરીની વાત કરવામાં આવે તો, માલદીવ વેકેશનના ફોટોઝ શેર કરતાં મલાઇકાએ તેમના સંબંધો ઈંસ્ટા ઓફિશિયલ કરી દીધા હતા…….તેની સાથે સોમવારે અર્જુન કપૂરની ફિલ્મ પાનીપતનું પોસ્ટર રિલીઝ થયું. મલાઇકાએ પોસ્ટ જોઇ રિએક્ટ કર્યું. મલાઇકાએ પોસ્ટમાં લખ્યું: uff Awesome…….. ટૂંક સમયમાં આ કપલની લગ્ન ખબર આવી શકે છે….

Share This Article