મિયાગામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી મામલો

admin
1 Min Read

કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલી દૂર ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો તથા શેર હોલ્ડરો દુધ ઉત્પાદક મંડળીની મધ્યસ્થ ચૂંટણીની માંગ સાથે સોમવારના રોજ ગામની મધ્યમાં પ્રતીક ઉપવાસ પર ઉતરતા દૂધ ઉત્પાદક મંડળી ચર્ચાના એરણે ચડી છે. જે સંદર્ભે સભાસદ મિતેશે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમારા નામ પર શેર થયા નથી તેમજ અભદ્ર વર્તનના આક્ષેપો પણ કર્યા હતા. વધુમાં તેઓએ સંબંધિતો પર તાનાશાહી ભર્યા વર્તનના પણ આક્ષેપો કર્યા હતા તેઓએ મધ્યસ્થ ચૂંટણી માટે માંગ કરી હતી.

 

 

Share This Article