17 ઓક્ટોબરના રોજ ધર્મશાલા ખાતે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં દક્ષિણ આફ્રિકા નેધરલેન્ડ સામે રમ્યું હતું. દક્ષિણ આફ્રિકા આ મેચ 38 રનથી હારી ગયું હતું અને નેધરલેન્ડ્સે સ્પર્ધામાં તેમની પ્રથમ જીત મેળવી હતી.
કેશવ મહારાજ અને લુંગી એનગિડીએ અંતિમ વિકેટના સ્ટેન્ડમાં 41 રનની ભાગીદારી નોંધાવી હોવા છતાં દક્ષિણ આફ્રિકા 207 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. તે વચ્ચે, કેશવ મહારાજના બેટમાં ‘ઓમ’ ચિહ્ન જોવા મળ્યું અને તેમના બેટની તસવીર થોડી જ વારમાં ચાહકોમાં વાયરલ થઈ ગઈ.
સાઉથ આફ્રિકાના ક્રિકેટર કેશવ મહારાજના બેટ પર ‘ઓમ’ દેખાય છે.
Meet South Africa cricketer keshav maharaj.
The bat that Keshav uses has the sacred word Om 🕉️ written on it.
Even though Keshav settled in South Africa, his deep faith in Sanatan tradition and Hindu religion.
hat's off#Netherlands#SAvsNED pic.twitter.com/VIcJnxxZcx
— Dhruv Tripathi (@Dhruv_tr108) October 17, 2023