અમરેલી જીલ્લાનાં બગસરા નટવર નગર વિસ્તારમાં લગ્ન પ્રસંઞમાં જનરેટરમાં એકાએક શોર્ટસર્કિટથી આગ ભભુકી ઉઠેતા નાસભાગ મચી ગયું હતું. આ અંગેની જાણ બગસરા નગરપાલિકાના ઉપપ્રમુખ નિતેશભાઇ ડોડીયા કરતાં તેમણે તરત જ નગર પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરતા ફાયર ઇન્સ્પેક્ટર બી,એમ, સોલંકીએ તાત્કાલીક ફાયર ફાઈટરના કર્મચારીઓને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબુમાં લેવાતા તંત્રએ અને લગ્ન પ્રસંગમાં હાજર લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આગ શોર્ટસર્કિટથી આઞ લાગી હોય તેવું લોકોએ જણાવ્યુ હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
